SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] वैताढ्यनी वे अनायब गुफाओ । (२०३) हस्तिरत्नं समारुह्य कुम्भस्थलस्फुरन्मणिः । चक्री तदुद्योतिताध्वा तमिस्त्रां प्रविशेत् गुहाम् ॥ १३२ ॥ तत्र प्रविश्य पाश्चात्यसैन्यप्रकाशहेतवे । रत्नेन काकिणीनाम्ना खटीपिंडावलेखिना ॥ १३३ ॥ ऊर्ध्वाधो योजनान्यष्टौ तिर्यक् द्वादशयोजनीम् । प्रकाशयेत् योजनं चैकैकं दक्षिणवामयोः ॥ १३४ ॥ युग्मम् ॥ आदिमं योजनं मुक्त्वा प्रथमं मण्डलं लिखेत् । पंचचापशतायामविष्कम्भं भानुसन्निभम् ॥ १३५॥ ततोऽपि योजनं मुक्त्वा द्वितीयं मण्डलं लिखेत् । इत्येवमुत्तरद्वारे शेषेऽन्त्ये योजनेऽन्तिमम् ॥ १३६ ॥ एवं च स्यादेकं दाक्षिणात्यप्राकपाटोपरि मण्डलम् । द्वे तोडुके त्रिचत्वारिंशत्प्रागभित्तावनुक्रमात् ॥ १३७ ॥ ततो द्वे उत्तराहप्राक्तोडुकेऽन्त्यं च मण्डलम् । उदीच्यप्राकपाटेऽयं पश्चिमायामपि क्रमः ॥ १३८ ॥ હસ્તિરત્નપર આરૂઢ થઈને ચકવતી તે ગુફામાં પ્રવેશ કરે છે ત્યારે તે એ હસ્તિના કુંભસ્થલપર એક અત્યંત તેજસ્વી મણિ મૂકીને એ અંધારી ગુફાને ઉદ્યોતમય-પ્રકાશિત ४२ छे. १३२. એવી રીતે પ્રવેશ કરીને, પાછળ આવતા સૈન્યને અજવાળું પડે એટલા માટે, ખડીના કટકાથી જ હાયની એમ, કાકિણું રત્નથી ગુફામાં બેઉ બાજુ ભીંતપર, મંડળ આળેખતો જાય છે. જેનો, ઉચેથી નીચે સુધી આઠ જનમાં, તીર્થો બાર એજનમાં અને ડાબા જમણે અકેક એજનમાં પ્રકાશ પડે છે. ૧૩૩-૧૩૪. - પહેલું મંડળ પહેલે એક યોજન પૂરો થાય ત્યાં આળેખે છે; જે મંડળ પાંચસો ધનુષ્ય લાંબુપહોળું અને જાણે સૂર્ય હાયની એવું પ્રકાશિત હોય છે. ૧૩૫. એ જ પ્રમાણે, ત્યાંથી બીજે યોજન પૂરું થાય ત્યાં બીજું મંડળ આળેખે છે. એવી રીતે ઉત્તર તરફને દ્વારે શેષ છેલ્લે યોજને છેલ્લું મંડળ આળેખે છે. ૧૩૬. એ પ્રકારના આલેખનથી, દક્ષિણ તરફના પહેલા કમાડપર એક મંડળ, ટેડલા પર બે (મંડળ) અને પછી અનુકમે પૂર્વ તરફની ભીંતપર તેતાળીશ મંડળ થાય છે. ૧૩૭. પછી ઉત્તર તરફના પહેલા ટેડલા પર બે, અને ઉત્તર તરફના પહેલા કમાડ પર છે મંડળ થાય. વળી પાશ્ચમદિશામાં પણ એ જ ક્રમપ્રમાણે બધું થાય, ૧૩૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy