SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक वैताढ्यना त्रण खंड । एजें 'घनगणित' वगेरे । (१९३) सोमजमकाइयाणं देवाणं वरुणकाइयाणं च ॥ वेसमणकाइयाणं देवाणं आभियोगाणं ॥ ६८ ॥ बहुनि भवनान्यत्र तेषां पल्योपमायुषाम् । बहिर्वृत्तानि रात्नानि चतुरस्राणि चान्तरे ॥ ६९ ॥ वेदिकावनराजिन्योः श्रेण्योः व्यासोऽनयोः भवेत् । योजनानि दशैतावान् वैताढयस्थापि तत्र सः॥७॥ दशयोजनतुंगस्य त्रिंशयोजनविस्तृतेः।। खण्डस्यास्य द्वितीयस्य गणितं प्रतरात्मकम् ॥ ७१॥ तिस्रो लक्षाः सहस्राणि सप्त त्रीणि शतानि च । तथा चतुरशीतिश्च कलाः एकादशाधिकाः ॥ ७२ ॥ अत्र च सर्वत्र यथोपयोगं योजनपदमनुक्तमपि अध्याहार्यम् ॥ तथा खण्डे द्वितीयस्मिन् निश्चित सर्वतो धनम् । त्रिंशल्लक्षा योजनानां सहस्राणि त्रिसप्ततिः॥७३ ॥ शतान्यष्टौ पंचचत्वारिंशदाढयानि चाधिकाः । कलाः पंचदशेत्युक्तं व्यक्तं युक्तिविशारदैः ॥७४॥ રાયના સોમ, યમ, વરૂણ અને વૈશ્રમણ-કુબેર નામના કપાળના અભિયેગી દેવતાઓની छ. १७-१८ એ દેવોનું પલ્યોપમનું આયુષ્ય છે. અને ત્યાં એમનાં ઘણાં ભવનો છે–તે રત્નમય છે અને બહારથી ગોળ અને અંદરથી ચતુષ્કોણ છે. ૬૯. આ બેઉ શ્રેણિએમાં પણ પદ્મવેદિકા અને સુંદર બગીચા આવેલા છે. એમનો વ્યાસ વળી દશ એજનને છે; અને ત્યાં આગળ વૈતાઢ્ય પર્વતને પણ તેટલેજ વ્યાસ છે. ૭૦. ઉપર પ્રમાણે વૈતાઢ્યના પહેલા બંડની હકીકત કહી. હવે એનાં બીજા ખંડ વિષે. વૈતાઢય પર્વતનો બીજો ખંડ દશ જન ઉંચે અને ત્રીશ જન પહોળો છે. એનું પ્રતર રૂપ ગણિત ત્રણ લાખ સાત હજાર ત્રણ ચોરાશી અને ઉપર અગ્યાર કળા छ. ७२. 25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy