SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] वैताढ्यपर्वत, एनी 'मेखला ' वगेरेनी हकीकत | अत्रास्ति मेखलैकेका दशयोजनविस्तृता । आयामेन च वैताढ्यसमाने ते उभे अपि ॥ ५५ ॥ ه पृथुस्त्रिंशद्योजनानि वैताढ्यः स्यादतः परम् । प्रतिमेखलमेकैका मानतो मेखलासमा ॥ ५६ ॥ शोभिता वनखण्डेन पद्मवेदिकयापि च । वर्त्तते खेचरश्रेणी रत्नबद्ध महीतला ॥ ५७ ॥ युग्मम् ॥ स्युस्तत्र दक्षिणणौ वृतानि विषयैः निजैः । महापुराणि पंचाशत् परस्यां षष्टिरेव च ॥ ५८ ॥ दक्षिणस्यां पुरं मुख्यं भवेत् गगनवल्लभम् । उदीच्यां रथनूपुर चक्रवालाह्वयं भवेत् ॥ ५९ ॥ अयं जम्बूद्वीपप्रज्ञत्यभिप्रायः ॥ ऋषभचरित्रादौ तु दक्षिणश्रेण्यां रथनूपुरचक्रवालमुत्तरश्रेण्यां गगनवल्लभमुक्तम् । इति ॥ मुख्यत्वं त्वनयोज्ञेयं स्वस्वश्रेण्यधिराजयोः । राजधानीरूपतया महासमृद्धिशालिनोः ॥ ६० ॥ ( १९१ ) હવે આ વૈતાઢ્યની દક્ષિણ અને ઉત્તર બાજુએ, સમભૂમિથી ઉંચે દશ ચેાજન મૂકીને, પહેાળાઇમાં દશ યાજન અને લખાઇમાં વૈતાઢ્ય જેવડીજ, અકેકી મેખલા છે. ૫૪-૫૫. અહિં આગળથી વૈટાઢયની પહેાળાઈ ( જે મૂળે પચાસ યાજન હતી તે ધટીને) ત્રીશ योजन नेटली रहे छे. ५६. એઉ મેખલા પર ચેખલાનાજ માપની ખેચરાની શ્રેણી આવેલી છે. બેઉ શ્રેણિની ફરતા બગીચા અને પદ્મવેદિકા શેાલી રહ્યાં છે. વળી એનાં ભાંતળી રત્નજડિત છે. ૫૬-૫૭. એમાંની દક્ષિણ શ્રેણમાં મ્હાડાં પચાસ નગરા છે, અને ઉત્તર શ્રેણિમાં એવાં સાઠ છે, એ સર્વની આસપાસ એમના પોતાના મુલક કે દેશે। આવેલા છે. ૫૮, Jain Education International દક્ષિણ શ્રેણિનું મુખ્ય નગર ‘ગગનવલ્લભ’ છે અને ઉત્તરશ્રેણિનું ‘રથનુ પુરચક્રવાલ’ છે. પ૯. આ વાત અમે જમ્મૂદ્દીપપ્રજ્ઞપ્તિસૂત્રને અભિપ્રાયે કહી છે. ઋષભચરિત્ર વગેરેમાં તે એથી ઉલટુ અર્થાત્ દક્ષિણ શ્રેણમાં રથુન પુરચકવાલ’ અને ઉત્તર શ્રેણિમાં ‘ગગનવલ્લભ’ કહ્યું છે. એ બેઉ મુખ્ય નગરા એટલા માટે કહેવાય છે કે એઆ પાતપાતાની શ્રેણિના મહા સમૃદ્ધ રાજાની રાજધાની છે. ૬૦, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy