SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (१८६) लोकप्रकाश । [सर्ग १६ षोडशांशा रम्यकाख्यं भागा रुक्मीनगोऽष्ट च । चत्वारो हैरण्यवन्तं द्वौ भागौ शिखरी गिरिः ॥ १९ ॥ एक ऐरावतक्षेत्रम् नवत्या च शतेन च । भागैरेवं योजनानां लक्षमेकं समाप्यते ॥ २० ॥ यद्वेदं भरते क्षेत्रप्रमाणं योजनादिकम् । नवत्याढ्यशतगुणं योजनानां हि लक्षकम् ॥ २१ ॥ जम्बूद्वीपस्य विष्कम्भो यथैवं लक्षयोजनः । एवमायामोऽपि लक्षं योजनानां भवेद्यथा ॥ २२ ॥ सहस्राः पंच वनयोः व्यास: पूर्वापरस्थयोः । योजनानां चतुश्चत्वारिंशान्यष्टौ शतानि च ॥ २३ ॥ पंचत्रिंशत् सहस्राणि षडुत्तरा चतुःशती।। विजयानां षोडशानां विष्कम्भोऽयं समुचितः ।। २४ ॥ षण्णामन्तर्नदीनां च पंचाशा सप्तशत्यसौ । चतुःसहस्री विष्कम्भो वक्षस्काराष्टकस्य च ॥ २५॥ (७वे महिथी पाभान' तरतुं उतरतु-१२ १२५ यतु बाथी ) ५छीन। નીલવાન પર્વત બત્રીશ ભાગ જેવડો સમજ. ૧૮. ત્યાર પછીનું રમ્યક ક્ષેત્ર સોળ ભાગ જેવડું, રૂકિમપર્વત આઠભાગ જેવડા, હેરણ્યવંત ક્ષેત્ર ચાર ભાગ જેવડું, શિખરી પર્વત બે ભાગ જેવડો અને એવતક્ષેત્ર એક ભાગ જેવડું એટલે કે ભરતક્ષેત્ર બાબર થાય છે. આવી રીતે એકંદર એકસોને નેવું ભાગ તમામ થઈને એક લાખ જન થાય છે. આ સમજણે, એક લાખ યેજનના ૧૯૦ ભાગ કરતાં જેટલા યેજન આવે એટલા યોજના ભરતક્ષેત્રનું પ્રમાણ સમજવું. ( એ પ૧૯ જન અને ૬ કળા माव छ.) १८-२१. જમ્બુદ્વીપની પોળાઈની જેમ લંબાઈ પણ એક લાખ જનની છે. ૨૨. ते या प्रमाणे પૂર્વ અને પશ્ચિમમાં રહેલા બેઉ વને પાંચહજાર આઠસો ગુમાળીશ યોજન છે. સોળ વિજય પાંત્રીશ હજાર ચારસો છ જન છે. છ અન્તનદીઓ સાતસો પચાસ જન છે અને આઠ વક્ષસ્કારપર્વતે ચાર હજાર જન છે. મેરૂપર્વત દશ હજાર યોજન છે અને પૂર્વમાં અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy