SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ (१८४) लोकप्रकाश । [ सर्ग १६ विवक्षितस्य क्षेत्रस्य जीवाया मध्यभागतः। विष्कम्भो योऽर्णवं यावत् स इषु परिभाषितः ॥ ६॥ विवक्षितस्य क्षेत्रस्य पूर्वापरान्तगोचरः। आयामः परमो योऽत्र सा जीवेत्यभिधीयते ॥ ७ ॥ विवक्षितक्षेत्रजीवापूर्वापरान्तसीमया। योऽब्धिस्पर्शी परिक्षेपो धनुःपृष्टं तदूचिरे ॥८॥ पूर्वक्षेत्रधनुःपृष्टाद्धनुःपृष्टेऽग्रिमेऽधिकम् । खण्डं वक्रबाहुवद्यत्सा बाहेत्यभिधीयते ॥ ९॥ विवक्षितस्य क्षेत्रस्य यानि योजनमात्रया। खण्डानि सर्वक्षेत्रस्य तत् क्षेत्रफलमुच्यते ॥ १० ॥ उच्चत्वस्यापि यन्मानं सर्वतो योजनादिभिः । एतत् घनक्षेत्रफलं पर्वतेष्वेव सम्भवेत् ॥ ११ ॥ छिन्नस्यैकोनविंशत्या विभागो योजनस्य यः । सा कला ताभिरेकोनविंशत्या पूर्णयोजनम् ॥ १२ ॥ હરકોઈ ક્ષેત્રની “જીવા ના મધ્યભાગથી સમુદ્ર સુધી જે વિખંભ-તે “ઈપુ” કે સર’ उडवाय छे. ६. હરકોઈ ક્ષેત્રની પૂર્વથી પશ્ચિમ સુધીની ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે લંબાઈ–તે જીવા” ४डवाय. ७. હરકોઈ ક્ષેત્રની “જીવા” ના પૂર્વ અને પશ્ચિમના છેડારૂપ સીમા વડે, જે સમુદ્ર સુધી પહોંચતા પરિધિ થાય એનું નામ ધનુ પૃ. ૮. હરકેઈ ક્ષેત્રના પૂર્વના ધનુપૃષ્ટ કરતાં, આગલા ધનુપૃષ્ટમાં વાંકા હાથની જેવો मधि माय, मे माह।' उपाय छे. ६. હરકોઈ ક્ષેત્રના, એક યોજન લાંબા પહેળા જેટલા ખંડો થાય તે એ ક્ષેત્રનું ક્ષેત્રફળ उपाय छे. १०. હરકોઈ વસ્તુનું સર્વબાજુનું એટલે લંબાઈ પહોળાઈ અને ઉંચાઈનું સુદ્ધાં જે પ્રમાણુતે ઘનક્ષેત્રફળ કહેવાય છે. એ જાતનું ક્ષેત્રફળ પર્વતનું જ હોય. ૧૧. એક એજનને ઓગણીશમે વિભાગ “કળા’ કહેવાય છે, એટલે એવી ગણેશ '४'नो योन उपाय छ. १२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy