SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ (१७४) लोकप्रकाश। [ सर्ग १५ तेषां महेन्द्रध्वजानां पुरः प्रत्येकमेकिका । नन्दापुष्करिणी पद्मवेदिकावनवेष्टिता ॥ २०७॥ योजनानि दशोण्डाः ता सार्द्धद्वादशयोजनीम् । श्रायता षड् योजनानि क्रोशाधिकानि विस्तृताः ॥ २०८ ॥ __ एवं सुधर्मसभाया बहिर्भागो निरूपितः । अथैतस्या मध्यभागो यथाम्नायं निरूप्यते ॥ २०९ ॥ तस्यां सुधर्मासभायां षट्सहस्राणि पीठिकाः । द्वे सहस्रे दिशि प्राच्या पश्चिमायां तथैव च ॥ २१० ॥ दक्षिणस्यामुत्तरस्यां तासां सहस्रमेककम् । ताः सर्वा अपि रैरूप्यफलकैः खचिता ध्रुवम् ॥२११॥ युग्मम् ॥ नागदन्ता वनमयाः फलकेष्वथ तेष्वपि ।। सुगन्धिपुष्पदामानि लम्बमानान्यनेकशः ॥ २१२ ॥ सुधर्मायां सभायां च स्युः धूपवासपीठिकाः । षट् सहस्राणि ताः प्राग्वत् भावनीया यथाक्रमम् ॥ २३ ॥ એ અભિપ્રાય જીવાભિગમસૂત્રને છે. ક્ષેત્રસમાસની માટી ટીકામાં તો ઈન્દ્રધ્વજની ઉંચાઈ આઠ જનની કહી છે. દરેક ઈન્દ્રવજની આગળ પવેદિકા અને બગીચાથી યુકત એવી અપેકી પુષ્કરિણું એટલે वाव छ. २०७. પ્રત્યેક પુષ્કરિણી દશ એજન ઉંડી, સાડાબાર યોજન લાંબી તથા છ જનને એક स पडणी छे. २०८. એ પ્રમાણે સુધર્મસભાના બહારના ભાગનું વર્ણન કર્યું. હવે આમ્નાય મુજબ એના મધ્યભાગનું વર્ણન કરૂં છું. ૨૦૯. એમાં. એહજાર પૂર્વ દિશામાં બે હજાર પશ્ચિમ દિશામાં અને અકેક હજાર દક્ષિણ તથા ઉત્તર દિશામાં–એમ સર્વ મળીને છ હજાર રૂપાની બેઠકવાળાં આસનો છે. એ આસનની ઉપર વાની ખીંટીઓ છે, જેમાં વળી સુગનિધ પુપની અનેક માળાઓ લટકી રહી છે. २१०-२१२. વળી એમાં, ઉપરને અનુક્રમે જ છ હજાર ધપવાસની પીઠિકાઓ છે. આ પીઠિકાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy