SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ (१७२) लोकप्रकाश । [ सर्ग १५ क्षेत्रसमासबृहद्वृत्तौ तु इयं द्वियोजनायामविष्कम्भबाहल्या उक्ता ॥ साधिके योजने तुंगस्तूपः तदुपरि स्मृतः देशोने च योजने द्वे प्रत्येकं विस्तृतायताः ॥ १९६ ॥ क्षेत्रसमासबृहद्वृत्तौ तु अयं देशोनद्वियोजनायामविष्कम्भः परिपूर्ण द्वियोजनोच्च उक्तः ॥ तेषां च चैत्यस्तूपानामुपर्यातन्वते श्रियम् । रात्नानि मंगलान्यष्टौ चैत्यस्तूपपुरः पुनः ॥ १९७ ॥ योजनायामविष्कम्भा भवेदिक्षु चतसृषु । अर्धयोजनबाहल्या प्रत्येकं मणिपीठिका ॥ १९८ ॥ युग्मम् ।। तासु प्रत्येकमेकैका जिनमूर्तिः विराजते । पंचचापशतोत्तुंगा शाश्वती स्तूपसंमुखी ॥ १९९ ॥ तथोक्तं जीवाभिगमवृत्तौ। जिनोत्सेध उत्कर्षतः पंचधनुःशतानि जघन्यतः सत्तहस्ताः । इह तु पंचधनुःशतानि संभाव्यन्ते ॥ ऋषभो वर्द्धमानश्च चन्द्राननजिनेश्वरः। वारिषेणश्चेति नित्यनामानो नाकिभिर्नुताः ॥ २०० ॥ ક્ષેત્ર સમાસની બૃહદવૃત્તિને અભિપ્રાયે તો આ પીઠિકાની લંબાઈ પહોળાઈ અને જાડાઈ એ જનની છે. એ મણિપીઠ પર “સ્તુપ ” આવેલા છે જે ઊંચાઈમાં બે યોજનથી વધારે છે અને લંબાઈ પહોળાઈમાં બે યોજનથી કંઈક ન્યૂન છે. ૧૯૯. ક્ષેત્રસમાસની બૃહદવૃત્તિમાં તો આ સ્તૂપની લંબાઇપહોળાઈ બે એજનથી કંઈક ન્યૂન, અને ઉંચાઈ બરાબર એ જન કહી છે. એ સ્તૂપની ઉપર રત્નનાં અષ્ટમંગળ શોભી રહ્યાં છે. અને એની આગળ ચાદિશ એક જન લાંબી પહોળી તથા અરધો જન જાડી મણિપીઠિકા છે. ૧૯૭-૧૯૮. એ પીઠિકાઉપર, સ્તૂપની સન્મુખ, જિનભગવાનની, પાંચસો ધનુષ્ય ઉંચી અકેકી શાશ્વતી પ્રતિમા વિરાજી ૨હી છે. ૧૯૯૯. આસંબંધમાં જીવાભિગમસૂત્રની ટીકામાં કહ્યું છે કે જિનભગવાનની ઉંચાઈ ઉત્કર્ષત: પાં શા ધનુષ્ય અને જઘન્યત: સાત હાથ છે. એમાં અહિં પાંચસે ધનુષ્ય સંભવે છે. ॥श्चत नाभवासिनभावान या२ ह्या छ: (१) ऋषभदेव, (२) पभानस्वाभी, (3) दानन मने (४) वारिष. २००. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy