SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ (१६२) लोकप्रकाश। [ सर्ग १५ तथात्र विजयद्वारे शतमष्टाधिकं ध्वजाः । प्रत्येकं चक्रादिचिह्ना दशधा ते त्वमी मताः ॥ १२५ ॥ चक्रमृगगरुडसिंहाः पिच्छवृकच्छत्रवर्यहर्यक्षाः । वृषभचतुर्दन्तगजाः सर्वेऽशीत्यन्वितसहस्रम् ॥ १२६ ॥ विशिष्ठस्थानरूपाणि भौमानि नव संख्यया। विजयद्वारस्य पुरः स्युः भोग्यानि तदीशितुः ॥ १२७ ॥ तथाहुः जीवाभिगमे । विजयस्स णं दारस्स पुरओ नव भोमा पण्णत्ता। इत्यादि॥ समवायांगे तु विजयस्त णं दारस्स एगमेगाए बाहाए नव नव भोमा पण्णत्ता इति दृश्यते ॥ तदत्र तत्वं सर्वविद्वद्यम् ॥ मध्ये च तेषां भौमानां पंचमे सपरिच्छदम् । सिंहासनमधीशस्यान्येषु भद्रासनानि च ॥ १२८ ।। ___ इत्येवं विजयद्वारं लेशतो वर्णितं मया । तृतीयोपांगमालोक्यं विशेषविस्तरार्थिभिः ॥ १२९ ॥ यो योऽस्याधिपतिर्देवः तं तं सामानिकादयः । अाह्वयन्ति विजयेति पुस्तकेषु तथोक्तितः ॥ १३० ॥ વળી આ વિજયદ્વાર પર એકસે આઠ ધ્વજાઓ ફરકી રહી છે. દરેક ધ્વજાપર ચક્ર, હરિણ, ગરૂડ, સિંહ, પિચ્છ, વૃક, છત્ર, અશ્વ, વૃષભ અને ચાર દતુશળવાળે હસ્તી-એમ દશ ४श थिही छे. १२५-१२६. એ વિજ્યદ્વારની આગળ વળી, એના સ્વામીના ઉપગને અર્થે, વિશિષ્ટ સ્થાનરૂપ नवलांय छ. १२७. એ અભિપ્રાય જીવાભિગમસૂત્રને છે. સમવાયાંગસૂત્રમાં તો એની અકેક બાહામાં નવા નવ બેંયરાં છે એમ કહ્યું છે. આમાં સત્ય કયું એ કેવળી જાણે. એ નવમાંથી પાંચમાં ભેંયરામાં એના અધિપતિનું પરિવારવાળું સિંહાસન છે. શેષ मामा मद्रासने। छ. १२८. એ પ્રમાણે મેં વિજયદ્વારનું લેશમાત્ર વર્ણન કર્યું છે. વિસ્તાર જાણવાની ઈચ્છાवाजायत्री Gin'नयु. १२८. આ દ્વારના અધિપતિદેવને સામાનિક દેવતાઓ * વિજય” નામથી બોલાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy