SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (१३८) लोकप्रकाश । [ सर्ग १४ नारकोद्वर्तनोत्पत्तिविरहोऽत्र जघन्यतः । समयं यावदुत्कर्षात् षण्मासावधिराहितः ॥ २९५ ॥ गव्यूतं च तदर्धं चोत्कर्षाजघन्यतः क्रमात् । अवधेविषयः प्रोक्तो जिनैः दृष्टजगत्रयैः ॥ २०.६ ॥ __ अथासु येषां जीवानां यैश्च संहननैर्गतिः । लब्धिश्चाभ्यो निर्गतानां या स्यात्तत्सर्वमुच्यते ॥ २९७ ।। __ संमूर्छिमा हि तिर्यंच उत्कर्षात् प्रथमां क्षितिम् । यावदुत्पद्यन्त एते न द्वितीयादिषु ध्रुवम् ॥ २९८ ॥ तत्राप्येषां दशाब्दानां सहस्राणि स्थितिः लघुः । ज्येष्ठा पल्यासंख्यभागो भवेन्नातः परा पुनः ॥ २९९ ॥ उत्पद्यमानाश्चैतेऽत्र प्राग्जन्मबोधिमांद्यतः। अपर्याप्तत्वे लभन्ते ह्यव्यक्तमपि नावधिम् ॥ ३०० ॥ तथाह जीवाभिगमे। नेरइया अच्छेगइया दुअन्नाणि अच्छेगइया तिअन्नाणि॥ અહિં નારકોના વન અને ઉત્પત્તિ વચ્ચેનું અત્તર જઘન્યતઃ ‘એકસમયનું' અને अ त: 'छमासनु 'छ. २६५. ત્રણે જગતને હસ્તામલકતું જોઈ રહેલા જિનભગવાને, એ નારકેનો અવધિનો વિષય જઘન્યત: અરધા ગાઉન અને ઉત્કર્ષત: એક ગાઉને કહ્યો છે. ૨૯૬. હવે ક્યા કયા છે, કયા ક્યા સંઘયણના આ નરકપૃથ્વીઓમાં આવીને ઉત્પન્ન થાય છે તથા અહિંથી નીકળ્યા પછી એને કયી કયી લબ્ધિ થાય છે તે સર્વ વિષે કંઈક કહીએ. ૨૯૭. - સંમૂર્ણિમ તિર્ય ઉત્કર્ષત: પહેલી નરક સુધી ઉત્પન્ન થાય છે. બીજી એકેમાં ઉત્પન્ન थता नथी. २८८. ત્યાં યે એને સ્થિતિકાળ જઘન્યત: દશ હજાર વર્ષનો હોય છે, અને ઉત્કર્ષત: પત્યોપમના અસંખ્યામાં ભાગ જેટલો હોય છે, એથી વધારે હોતો નથી. ર૯. એઓ ત્યાં ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વભવના જ્ઞાનની મંદતાને લીધે. અપર્યાપ્તપણામાં અવ્યક્ત અવધિજ્ઞાન પણ પામતા નથી. ૩૦૦. આ સંબંધમાં જીવાભિગમસૂત્રમાં આ પ્રમાણે ઉલેખ છે –કેટલાક નાકે ને બે 'ज्ञान'मनेटमा नेत्रण 'मज्ञान' होय. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy