SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (१२८) लोकप्रकाश । [ सर्ग १४ अष्टाब्धयो द्विभागाढया: तुर्ये जघन्यत: स्थितिः । पंचभिः साप्तिकैर्भागैः सहाष्टाम्भोधयः परा ॥ २२८ ॥ पंचमे पंचभिर्भागैः सहाष्टसिन्धवों लघुः ।। एकेन साप्तिकांशेन सहोत्कृष्टा नवार्णवाः ॥ २२९ ॥ षष्टे जघन्या त्वेकांशसंयुक्ता सागरा नव । चतुर्भिः साप्तिकैर्भागैः सहोत्कृष्टा नवाब्धयः ॥ २३० ॥ इयमेव जघन्येन सप्तमे स्थितिरास्थिता । उत्कर्षतः स्थितिश्चात्र जिनैरुक्ता दशाब्धयः ॥ २३१ ॥ नीला भवेदत्र लेश्या परमोऽवधिगोचरः । गव्यूतद्वयमध्यई गव्यूतद्वितयं लघुः ॥ २३२ ॥ उत्पत्तेच्यवनस्यापि नारकाणामिहान्तरम् । मासमेकं भवेज्ज्येष्टं जघन्यं समयावधि ॥ २३३ ॥ इति पंकप्रभापृथिवी ॥ ४॥ ચોથા પ્રતરમાં જઘન્ય સ્થિતિ આઠ પૂર્ણાક બે સપ્તમાં સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ પૂર્ણાંક પાંચ સપ્તમાં સાગરોપમની છે. ૨૨૮. પાંચમા પ્રતરમાં એ નારકોની સ્થિતિ જઘન્યતઃ આઠ પૂણુક પાંચ સંતમાં સાગરોપમની છે અને ઉત્કષત: નવ પૂણાંક એક સપ્તમાં સાગરોપમની છે. ૨૨૯. છઠ્ઠા પ્રતરમાં એમનું જઘન્ય આયુષ્ય નવપૂર્ણાક એક સખતમાંશ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય नव पूरा यार सतभाश सागरापभनु. २३०. સાતમા પ્રતરમાં એએની સ્થિતિ જઘન્યત: નવ પૂર્ણાક ચાર સપ્તમાં સાગરોપમ અને ઉત્કર્ષત: દશ સાગરોપમ પૂરા છે. ૨૩૧. આ નરકપૃથ્વીના નારકની લેણ્યા નલ છે. એમનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉત્કર્ષત: અઢી ગાઉ અને જઘન્યતઃ બે ગાઉ છે. ૨૩૨. એ નારકના ઉત્પત્તિસમય અને અવનકાળ વચ્ચેનું અત્તર ઉત્કર્ષત: એક માસ અને अधन्यत: समयमात्र छ. २२3. એ પ્રમાણે પંકપ્રભાનામની નરકમૃથ્વીનું સ્વરૂપ કહ્યું. (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy