SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (१२०) लोकप्रकाश। [ सर्ग १४ सैकाशीति तृतीये तञ्चतुर्थे सत्रिसप्तति । पंचमे प्रतरे प्रोक्तं पंचषष्टियुतं शतम् ॥ १७५ ॥ षष्टे च प्रस्तटे सप्तपंचाशं सम्मतं शतम् । शतमेकोनपंचाशद्युक्तमुक्तं च सतमे ॥ १७६ ॥ अष्टमे त्वेकचत्वारिंशतोपेतं शतं मतम् । त्रयस्त्रिंशं शतं चैकं नवमे प्रस्तटे भवेत् ॥ १७७ ॥ एवं चतुर्दशशती पंचाशीतिसमन्विता । वालुकायां पंक्तिगताः सर्वेऽपि नरकालयाः ॥ १७८ ॥ सहस्राण्यष्टनवतिस्तथा लक्षाश्चतुर्दश । शताः पंच पंचदशाधिकाः पुष्पावकीर्णकाः ॥ १७९ ॥ एवं च वालुकापृथ्व्यां नरकाः सर्वसंख्यया । लक्षा: पंचदश प्रोक्ताः तत्वज्ञानमहार्णवैः ॥ १८० ॥ शेष सर्व स्वरूपं धर्मावत् ॥ __ द्वाषष्टिः पाणयः सार्धाः प्रथमप्रस्तटे तनुः । सार्द्धसप्तांगुलाढयाश्च द्वितीये सप्ततिः कराः ॥ १८१ ॥ વળી બીજા અને તે પછીના પ્રતરમાં પ્રત્યેક શ્રેણિએ અકેક ઓછો ઓછો (નરકાવાસ) છે. એટલે હિસાબ ગણતાં બીજા પ્રતરમાં સઘળા મળીને એકસો નેવાશી ( નરકાવાસ ) थया, १७४. એ જ પ્રમાણે ત્રીજા પ્રતરમાં સમગ્ર થઈને એકસ એકાશી, ચોથામાં એક તેર, પાંચમામાં એક પાંસઠ, ઉઠ્ઠામાં એક સતાવન, સાતમા માં એક ઓગણપચાસ, આઠમામાં એક એકતાળીશ અને છેલ્લા નવમામાં એક તેત્રીશ છે. ૧૭૫–૧૭૭. એટલે નવે પ્રતરના થઈને કુલ ચંદને પંચાશી પંક્તિગત” નરકાવાસ થયા. ૧૭૮. વળી “પુષ્પાવકીર્ણ ” નરકાવાસની સંખ્યા ચાર લાખ અઠાણું હજાર પાંચસોને પંદર उही छे. १७८. એટલે આ “વાલુકાપ્રભા” માં સર્વ મળી પંદર લાખ નરકાવાસ થયા. ૧૮૦. शेष सर्व पाना 'या' प्रमाणे छे. પહેલા પ્રસ્તટમાં નારકેનું શરીરમાન સાડીબાસઠ હાથ છે; બીજામાં શીત્તેર હાથ સાડાસાત આંગળ છે. ૧૮૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy