SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૨) लोकप्रकाश । तेषां पिपासा तु तालुकण्ठजिह्वादिशोषणी । सकलाम्भोधिपानेऽपि नोपशाम्यति कर्हिचित् ॥ ६० ॥ [ સર્પ ? ૪ क्षुरिकाद्यैरप्यजय्या कण्डूर्देहेऽतिदुःखदा । अनन्तगुणितोऽत्रत्याद्यावज्जीवं ज्वरस्तथा ॥ ६१ ॥ अनन्तघ्नं पारवश्यं दाहशोकभयाद्यपि । વષ્ટ વિસંગમઘ્યેાં વૈરિાદ્ઘાતિÁનાત્ ॥ ૨૨ ॥ तत्रत्यचमाम्भोऽग्निमरुत्मस्पर्शोऽतिदुःखदः । अग्निस्त्वत्रोपचरितः क्ष्मादिकायास्तु वास्तवाः ।। ६३ ।। तथोक्तम् । रयणप्पभापुढविनेरइश्राणं भन्ते केरिसयं पुढविफासं पञ्चणुप्भवमाणा विहरन्ति । गोयम अहिं जाव अमणामं एवं जाव हो सत्तमा पुढविरइया एवं वाउफासं जाव वणस्सइफासं । इति भगवत्याम् शतक १३ ઉદ્દેશ ૪ ॥ સઘળા સમુદ્રજળના પાનથી પણ શાન્ત ન થાય એવી તેા એમની, તાળુ, કંઠે તથા જીજ્હા આફ્રિકને શેાષી નાખનારી તૃષા છે. ૬૦. છરી વગેરેથી પણ શાન્ત ન થાય એવી તે! એમના શરીરે અત્યંત દુઃખદાયક ખરજ થાય છે. વળી તાવ પણ એમને આપણાથી અનન્તગણા અને તે પણ જીવિત પર્યન્ત રહે છે. ૬૧. અને એએને પરાધીનતા, દાહ, શોક તથા ભય પણ અનન્તગણા છે. ૬૨. ( આ પ્રમાણે એએની દશ પ્રકારની વેદના વર્ણવી. ) વૈરિ, શસ્ત્ર આદિ જોઇને એમને વિભ’ગજ્ઞાન થાય છે એ પણ એમને કષ્ટદાયક થઇ પડે છે. વળી ત્યાંની પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા વનસ્પતિના સ્પર્શ પણ અતિ દુ:ખદાયક છે. અહિં અગ્નિ · ઉપચરિત ’ તથા પૃથ્વી આદિક વાસ્તવિક જાણવાં. ૬૩. Jain Education International આ સંબંધમાં ભગવતીસૂત્રના તેરમા શતકના ચેાથા ઉદ્દેશમાં ઉલ્લેખ છે. અને તે આ પ્રમાણે છેઃ— “હે ભગવંત, રત્નપ્રભાનરકના નારકાને ત્યાંની પૃથ્વીના સ્પર્શ કેવેા લાગે છે ? ” એવા શ્રી ગૈાતમના પ્રશ્નને પ્રભુ ઉત્તર આપે છે કે—હૈ ગાતમ, · અનિષ્ટ ’ થી તે છેક અમનેશ ’ સુધી; એવી રીતે નીચે છેક સાતમી નરકના નારા પણ વાયુના સ્પર્શથી માંડી છેક વનસ્પતિના સ્પર્શ સુધા અનુભવે છે. આ પ્રમાણે નારકેાની નાનાપ્રકારની ‘ ક્ષેત્ર વેદના ’ વર્ણવી. (૧) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy