SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ( ९२) लोकप्रकाश । [सर्ग १३ भवनेशा व्यन्तराश्च पश्यन्त्यवधिना बहु । ऊर्ध्वं यथासौ चमरोऽद्राक्षीत्सौधर्मवासवम् ॥ ३०७ ॥ अधस्तिर्यक् चाल्पमेवमाकृतिर्जायतेऽवधेः । तप्रस्येवायतव्यस्त्रस्तप्रः स विदितो जने ॥ ३०८ ॥ भवनपतिभिरेवं भूषितः स्वप्रभाभिः तिमिरनिकरभीष्मः कोऽप्यधोलोक एषः । ततिभिरिव निशीथो दीप्रदीपांकुराणाम् इव घनवनखंडः पुण्डरीकैः प्रफुल्लैः ॥ ३०९ ॥ विश्वाश्चर्यदकीर्तिकीत्तिविजयश्रीवाचकेन्द्रान्तिष. द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गोयं सुभगः त्रयोदशतमः सार्थः समाप्तः सुखम् ॥ ३१०॥ इति त्रयोदशः सर्गः ॥ -* ભવનપતિ દેવો અને વ્યન્તરદેવ પિતાના અવધિજ્ઞાનને બળે ઉંચે બદ્દર સુધી જઈ શકે છે, (જેમકે, અમરેન્દ્ર સિધર્મઈન્દ્રને જોઈ શક હતો) પણ તીર્થો અને હેઠળ તો બહુ અ૫ ક્ષેત્ર-પ્રદેશ સુધી જઈ શકે છે. અને એમ હોવાથી એ “અવધિની આકૃતિ “તપ્ર” જેવી उपाय छे. 'त' मेटने पडा। त्रिय सभा प्रसिद्ध छ. 3०७-3०८. એકદમ ગાઢ અન્ધકારપૂર્ણ—એવો આ અધોલેક ભવનપતિદેવોની ઝળહળી રહેલી કાન્તિને લીધે, મધ્યરાત્રી તેજસ્વી દીપકની હારમાળાને લીધે શોભી ઉઠે અને કોઈ ગીચ ઝાડીવાળું વન પ્રફુલ્લિત કમળ શ્રેણિને લીધે શોભી ઉઠે તેવો શોભી નીકળે છે. ૩૦૯. સકળ જગતને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખનારી કીર્તિવાળા કીર્તિવિજય વાચકેન્દ્રના અન્તવાસી,-તથા માતા રાજશ્રી અને પિતા તેજપાળના સુપુત્ર,-એવા વિનયવિજયજીએ જગતના નિશ્ચિત તને દીપકની જેમ પ્રકાશમાં લાવનાર જે આ ગ્રંથ રચે છે તેને મનહર સુંદર અર્થવાળો તેરમો સગ નિર્વિધને સમાપ્ત થયો. ૩૧૦. સર્ગ તેરમે સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy