SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (८८) लोकप्रकाश । [सर्ग १३ रूपलावण्यसौभाग्यादिभिस्तु चमरेन्द्रवत् । महर्द्धिका महासौख्या महाबला महोदयाः ॥ २८२ ॥ एक जम्बूद्वीपमेते रूपैः पूरयितुं क्षमाः । स्वजातीयैर्नवैस्तिर्यक् संख्येयद्वीपवारिधीन् ॥ २८३ ॥ एवं सामानिकास्त्रायस्त्रिंशका: लोकपालकाः । एषामग्रमहिष्योऽपि कत्तुं विकुर्वणां क्षमाः ॥ २८४ ॥ अल्पाल्पकान् किन्तु तिर्यक् द्विपाब्धीन् पूरयन्त्यमी । प्राच्यपुण्यप्रकर्षाप्तस्वस्वलब्ध्यनुसारतः ॥ २८५॥ तथाणुः । धरणेणं भंते नागकुमारिन्दे नागकुमारराया । इत्यादि भगवतीसूत्रे॥ जम्बूद्वीपं मेरुमूर्ध्नि धृत्वा छत्राकृतिं क्षणात् । कर्तुमेषामन्यतमः क्षमः स्वबललीलया ॥ २८६ ॥ इयं प्रत्येक प्रागुक्ता चैषा शक्तिः देवेन्द्रस्तवे ॥ शक्तेविषय एवायं नाकरोन्न करिष्यति । न चैवं कुरुते कश्चिद्विकुर्वणादिशक्तिवत् ॥ २८७ ॥ એ વળી અમરેન્દ્રની પેઠે મહાસુખ સમૃદ્ધિવાન, બલવાન અને ઉદયવાન છે. ૨૮૨. વળી એ પિતાનાં રૂપાવડે એક જમ્બુદ્વીપને ભરી દેવાને સમર્થ છે; પણ સ્વરૂજાતીય નવાં રૂપો કરવા માંડે છે તે તી સંખ્યાતા દ્વીપસમુદ્રોને પણ ભરી દે. ૨૮૩. એ અઢારે ઈન્દ્રોની જેમ, એમના સામાનિકે, લોકપાળ, ત્રાયસિંશક અને પટ્ટરાણીઓ પણ વિક્ર્વણા એટલે નવાં નવાં રૂપ કરવા સમર્થ છે; પરન્તુ એઓ પૂર્વભવના પુણ્યપ્રકર્ષથી પ્રાપ્ત થયેલી લબ્ધિને અનુસાર તીછી થોડાક દ્વીપસમુદ્રો ભરી શકે छे. २८४-२८५. વળી આ અઢારમાંના દરેક ઈન્દ્રમાં બળ એટલું બધું છે કે એ ધારે તે જમૂદ્વીપને ઉપાડીને મેરૂપર્વતના શિખર પર છત્રાકારે રાખી શકે. ૨૮૬. એમની આવી શકિતની વાત “દેવેન્દ્રસ્તવમાં છે. આટલું આટલું એઓ કરી શકે એવું એમનામાં સામર્થ્ય છે એમ કહેવાનો ભાવાર્થ છે. એવું એમણે કદિ કર્યું નથી, એવું કરતા પણ નથી તેમ એવું કરશે નહિં. ૨૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy