SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ( ६० ) वर्गविभागश्चैवम्— स्युः षोडश चतुर्भक्ताश्चत्वारो वर्गभागतः । द्वावेव परिशिष्येते चत्वारोऽपि द्विभाजिताः ॥ १४७ ॥ सुखस्य तस्य माधुर्यं कलयन्नपि केवली | वक्तुं शक्नोति नो जग्धगुडादेर्मूकदेहिवत् ॥ १४८ ॥ लोकप्रकाश । तथा चाहु: यथेप्सितान्नपानादिभोजनानन्तरं पुमान् । तृप्तः सन् मन्यते सौख्यं तृप्तास्ते सर्वदा तथा ॥ १४९ ॥ एवमापातमात्रेण दर्श्यते तन्निदर्शनम् । वस्तुतस्तु तदाह्लादोपमानं नास्ति विष्ठपे ॥ १५० ॥ औपम्यस्याप्यविषयस्ततः सिद्धसुखं खलु । यथा पुरसुखं जज्ञे म्लेच्छवाचामगोचरः ॥ १५१ ॥ म्लेच्छः कोऽपि महारण्ये वसति स्म निराकुलः । अन्यदा तत्र भूपालो दुष्टाश्वेन प्रवेशितः ।। १५२ ॥ म्लेच्छेनासौ नृपो दृष्टः सत्कृतश्च यथोचितम् । प्रापितश्च निजं देशं सोऽपि राज्ञा निजं पुरम् ॥ १५३ ॥ Jain Education International [ सर्ग २ આ સિદ્ધના સુખની મીઠાશ કેવળીપ્રભુ પાતે જાણતા છતાં પણ મિષ્ટ પદાર્થ પ્રાશન કરનારા મુંગા માસની જેમ, બીજાની આગળ વર્ણવી શકતા નથી. મનવાંછિત ભાજનથી તૃપ્ત થયેલ પુરૂષ જે સુખ માને છે તેવું જ સુખ સિદ્ધના વા માને છે. મેાક્ષના સુખનું આ કિંચિત્ માત્ર દિગ્દર્શન છે. વસ્તુત: તે એના આહલાદનુ અખિલ જગતમાં કોઈ ઉપનામ જ નથી. ખરેખર સિદ્ધનાં મુખનુ તે, એક નગરનાં સુખનું જેમ એક પ્રાકૃત સામાન્ય માણસથી વર્ણન થઇ શકયુ નહેાતુ તેમ કાઇથી વર્ણન થઇ શકેજ નહિ. ૧૪૮–૧૫૧. એ દૃષ્ટાન્ત આ પ્રમાણે:— કોઇ પ્રાકૃત ( સાધારણ ) પુરૂષ સુખે અરણ્યમાં રહેતા હતા. એકદા કેાઇ રાજાને મેને અવળી ચાલના અશ્વ એ વનમાં લઇ આવ્યા. રાજાને જોઇને પેલાએ એના યથેાચિત સત્કાર કર્યા; અને એને પાછો એને નગર પહાંચાડયા. રાજાએ પણ અને પ્રત્યુપકારાર્થે પોતાના નગરમાં રાખ્યા, એને પોતાના ઉપકારી સમજીને એનું સન્માન કર્યું અને ઉત્તમ પ્રકારના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy