SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ રો ] एक समयमां कोण कोण सिद्धिपद वरे । (૧૭) यदिदमागमे पंचधनुःशतान्युत्कृष्टं मानमुक्तं तबाहुल्यात् । अन्यथा एतद् धनु:पृथक्त्वैः अधिकमपि स्यात् तच्च पंचविंशत्यधिकपंचधनुःशतरूपं बोद्धव्यम् ॥ सिद्धप्राभृतेऽपि उक्तम्_ोगाहणा जहण्णा रयणिदुगं अह पुणाइ उक्कोसा । पंचेव धणुसयाइं धणुपुहुत्तेण अहियाइंति ॥ તન્હાશ્ચ प्रथक्त्वशब्दः अत्र बहुत्ववाची । बहुत्वं चेह पंचविंशतिरूपं દ્રષ્ટદ્યુમતિા. आद्यसंहनना एवं सिद्धयन्ति न पुनः परे । संस्थानानां त्वनियमस्तेषु षट्खपि निर्वृतिः ॥ १३१ ॥ पूर्वकोव्यायुरुत्कर्षात् सिद्धयेन्नाधिकजीविनः । जघन्यान्नववर्षायुः सिद्धयेन्न न्यूनजीविनः ॥ १३२ ॥ આગમમાં જે આ પાંચસો ધનુષ્યનું ઉત્કૃષ્ટ માન કહેલું છે તે બહોળે ભાગે એટલે * પ્રાય: એમ હાય” એમ કહેલું છે. એમ ન હોય તો એ માન દાચ ધનુષ્યનાં પ્રથવપણાને લઈને પાંચસોથી અધિક એટલે દષ્ટાન્ત તરીકે પાંચસોને પચવીશ ધનુષ્ય પણ થાય. ટીકામાં વળી એમ કહેલ છે કે પૃથકત્વ શબ્દ બહત્વવાચી છે, અને એ બહુત્વ એટલે “પચવીશ ધનુષ્ય” એમ સમજવું. પહેલા સંઘયણવાળા એટલે વાત્રષભનારાચસંઘયણ+ વાળા જ એ રીતે સિદ્ધ છે, બીજા નહિ. સંસ્થાનના સંબંધમાં કંઇ નિયમ નથી. છએ સંસ્થાનોમાં સિદ્ધિપ્રાપ્તિ છે. ૧૩૧. આયુષ્યના સંબંધમાં બોલીએ તે ઉત્કૃષ્ટ કેડપૂર્વના આયુષ્યવાળા હોય તે સિદ્ધિ પામે છે; અધિક આયુષ્યવાળ સિદ્ધિ પામતા નથી. જઘન્ય નવ વર્ષના આયુષ્યવાળે સિદ્ધ થાય, ઓછા આયુષ્યવાળે ન થાય. ૧૩૨, + સંહનન એટલે સંધયણ એટલે શરીરનો બાંધા–બંધ-કાર્ડ છ પ્રકારનું છે. ( ૧ ) વજીભનારાચ (૨) અપભનારાંચ (૩) નારાય (૪) અર્ધનારા, (૫) કાલિકા ( ૬ ) સેવાર્તા. પહેલું સર્વથી શ્રેષ્ઠ અને છેલું સૌથી અવકૃષ્ટ છે. સંસ્થાન=શરીરની આકૃતિ. એ, દેવતાઓની “સમચતુરસ્ત્ર” ચારે ખુણે સમાન હોય. “સમચતુરઢ ” શિવાય બીજી આકૃતિઓ (૧) હુડક (વાઘ-મેષ), (૨) ધ્વજા, (૩) સાય, ( ૪ ) પરપટ, ( ૫ ) મસુરની દાળ અને (૬) ચંદ્રમા જેવી હોય છે. દેવતા શિવાય અન્ય સર્વ છાની આ છમાંથી એક આકૃતિ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy