SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'सिद्ध ' नी अवगाहना विषे । तथा - सिद्धावगाहक्षेत्रस्य तस्यैकैकं प्रदेशकम् । त्यक्त्वा स्थितास्तेऽप्यनन्ता एवं द्वयादिप्रदेशकान् ॥ ११२ ॥ एवं च – प्रदेशवृद्धिहानिभ्यां येऽवगाढा अनन्तकाः । पूर्णक्षेत्रावगाढेभ्यः स्युस्तेऽसंख्यगुणाधिकाः ॥ ११३ ॥ ततश्च - एकः सिद्धः प्रदेशैः स्वैः समग्रैरतिनिर्मलैः । सिद्धाननन्तान् स्पृशति व्यवगाढैः परस्परम् ॥ ११४ ॥ तेभ्योऽसंख्यगुणान् देशप्रदेशैः स्पृशति ध्रुवम् । क्षेत्रावगाहनाभेदैरन्योऽन्यैः पूर्वदर्शितैः ॥ ११५ ॥ तथोक्तं प्रज्ञापनायां श्रपपातिके आवश्यके च फुसइ अणन्ते सिद्धे सव्वपएसेहिं नियमसो सिद्धो । तेवि असंखिज्जगुणा देसपएसेहिं जे पुट्ठा || शरीरा जीवधना ज्ञानदर्शनशालिनः । साकारेण निराकारेणोपयोगेन लक्षिताः ११६ ॥ વળી સિદ્ધના અવગાહક્ષેત્રના અકેકા પ્રદેશને છેડીને જેઓ રહેલા છે એએ પણ અનંત એ જ પ્રમાણે બે, ત્રણ વિગેરે પ્રદેશેા છેાડીને રહેલા છે એએ પણ અનન્ત છે. ૧૧૨. ( ५३ ) એવી રીતે પ્રદેશે આછા કરીને કે વધારીને જે અનન્ત ( સિદ્ધો ) અવગાહીને રહેલા छेखेगा, पूर्णक्षेत्री भवगाड़ीने रडेला (सिद्धी ) १२तां असण्यगणा ( अधि ) छे. ११.३. આમ ખામત હેાવાથી એક સિદ્ધ પેાતાના અત્યન્ત નિર્મળ અને પરસ્પર અવગાહેલા સર્વ પ્રદેશેાવડે અનંત ’ સિદ્ધોને સ્પર્શ કરી રહે છે. અને એ કરતાં અસંખ્યગણાઓને, પૂર્વ દર્શિત અન્ય અન્ય ( એછાવત્તા ) ક્ષેત્રાવગાહનાના ભેદોને લઇને, દેશપ્રદેશેાવડે સ્પ अरे छे. ११४-११५. પ્રજ્ઞાપનાસૂત્રમાં, ઉબ્લાઇસૂત્રમાં તથા આવશ્યકસૂત્રમાં પણ આ વાતનું સમર્થન છે:~~~ સિદ્ધને જીવ નિશ્ચયે કરીને સર્વ પ્રદેશેાવડે અનંત સિદ્ધોને સ્પર્શી કરે છે અને એએ પણ, દેશપ્રદેશ વડે જેઓએ સ્પર્શ કર્યો છે એવા અસંખ્ય સિદ્ધોને સ્પર્શી કરે છે. આ સિદ્ધના જીવા અશરીરી ( શરીર વિનાના ) છે; ફક્ત જીવરૂપ છે; જ્ઞાન અને दर्शने युक्त, साक्षर-निशा२* • ઉપયાગ ’ વડે લક્ષિત છે. એએ ત્રણે જગતને કેવળજ્ઞાને *: सार उपयोग ज्ञान निराहार उपयोग =दर्शन. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy