SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'सिद्ध ' नुं स्वरूप । (४७) उत्पत्यो समश्रेण्या लोकान्तस्तैरलंकृतः । यत्रैकस्तत्र तेऽनन्ता निर्बाधा सुखमासते ॥ ८४ ॥ युग्मम् ॥ तथोक्तं तत्वार्थभाष्ये कृत्स्नकर्मक्षयादूर्ध्वं निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निः निरुपादानसन्ततिः ॥ ८५ ॥ तदनन्तरमेवोर्ध्वमालोकान्तात्स गच्छति । पूर्वप्रयोगासंगत्वबन्धच्छेदोर्ध्वगौरवैः ॥ ८६ ॥ कुलालचक्रे दोलायामिषौ चापि यथेष्यते । पूर्वप्रयोगात्कर्मेह तथा सिद्धगतिः स्मृता ॥ ८७ ॥ मृल्लेपसंगनिर्मोक्षाद्यथा दृष्टाप्स्वलाबुनः । कर्मसंगविनिर्मोक्षात्तथा सिद्धगतिः स्मृता ॥ ८८ ॥ एरंडयन्त्रपेडासु बन्धच्छेदाद्यथा गतिः । कर्मबन्धनविच्छेदात् सिद्धस्यापि तथेष्यते ॥ ८९ ॥ व्याघ्रपादबीजबन्धनच्छेदात् यन्त्रबन्धनच्छेदात् पेडाबन्धनच्छेदात् च गतिर्दृष्टा मिजाकाष्ठपेडापुटानाम् एवं कर्मबन्धनविच्छेदात् सिद्धस्य गतिः इति भावः॥ એ સિદ્ધોથી જ “ક”નો અગ્રભાગ શોભી રહ્યો છે. એટલામાં એક રહી શકે એટલામાં એ मनात ५० मायाविना सुमे २ही श छे. ८३-८४ તત્વાર્થભાષ્ય ” માં કહ્યું છે કે–ઈધન બળી જવાથી, ઉપાદાને કારણ ગયું એટલે અગ્નિ જેમ નિર્વાણ પામે છે–ઠરી જાય છે તેમ કર્મ સવે બળી જવાથી–ક્ષીણ થવાથી આત્મા નિર્વાણ पासनपछी ( सत्मा) (१) पूर्व प्रयोगवडे, (२):मास त्यदेवा વડે, (૩) બંધન છેદી નાખવા વડે અને (૪) પિતાના ઉર્ધ્વગામી સ્વભાવવડે છેક કાન્ત સુધી ઊંચે જાય છે. ૮૫-૮૬. (૧) પૂર્વ પ્રગવડે કુંભારના ચક્રની, હિંડોળાની અને બાણની જેવી ગતિ–તેવી જ ગતિ સિદ્ધોની સમજવી. (૨) માટીના લેપને સંગ મૂકાવાથી જેવી તુંબડાની પાણી ઉપર તરી આવવા રૂપ ગતિ–તેવી જ કમેને સંગ મૂકાવાથી સિદ્ધોની ગતિ સમજવી. ( ૩ ) એરંડામાં, યંત્રમાં અને પેડાપુટમાં બનના છેદાવાથી જેવી ગતિ–તેવી જ કર્મબન્ધનના છેદાવાથી સિદ્ધની ગતિ સમજવી. એટલે કે એરંડાના બીજના બધનના છેદથી, યંત્રના બન્ધનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy