SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ (३८) लोकप्रकाश । तथा हि सुदर्शनं सुरगिरिं परितो निर्जरा दश । [ सर्ग २ केऽपि कौतुकिनः सन्ति स्थिता दिक्षु दशस्वपि ॥ ३० ॥ मानुषोत्तरपर्यन्तेऽष्टासु दिक्षु बहिर्मुखाः । बलिपिंडान् दिक्कुमार्यः किरन्त्यष्टौ स्वदिवथ ॥ ३१ ॥ विकीर्णान् युगपत्ताभिस्तान् पिंडानगतान् क्षितिम् । यया गत्या सुरस्तेषामेकः कोप्याहरेद्रयात् ॥ ३२ ॥ तया गत्याथ ते देवा श्रलोकान्तदिदृक्षया । गन्तुं प्रवृत्ता युगपद्यदा दिक्षु दशस्वपि ॥ ३३ ॥ तदा च वर्षलक्षायुः पुत्रोऽभूत्कोऽपि कस्यचित् । तस्यापि तादृशः पुत्रः पुनस्तस्यापि तादृशः ॥ ३४ ॥ कालेन तादृशाः सप्त पुरुषाः प्रलयं गताः । ततस्तदस्थिमज्जादि तन्नामापि गतं क्रमात् ॥ ३५ ॥ स्मश्च समये कश्चित्सर्वज्ञं यदि पृच्छति । स्वामिंस्तेषां किमगतं क्षेत्रं किं वा गतं बहु ॥ ३६ ॥ तदा वदति सर्वज्ञो गतमल्पं परं बहु । श्रगतस्यानन्ततमो भागो गतमिहोद्यताम् ॥ ३७ ॥ ધારા કેમેરૂ પર્વતની આસપાસ દશે દિશામાં કાઇ દશ દેવા કૈાતુકને લઈને આવી ઉભા છે. એ વખતે માનુષાત્તર પર્વતને છેડે રહીને આઠ દિક્ કુમારીએ પોતપોતાની દિશાઓમાં બળિપિંડા ફેંકે છે. દિક્ કુમારીઓએ એવી રીતે એકી વખતે ફ્ે કેલા એ આઠે અળિપિડાને પૃથ્વીપર પડવા ન દેતાં, પેલા દેવામાંના એક જે ગતિવડે એકદમ ઝીલી લે છે તેજ ગતિ વડે જ્યારે એ દેવા . અલાકના અન્તભાગને જોવાની ઈચ્છાને લઇને, સા સાથે દશે દિશાઓમાં ચાલી નીકળે છે તે વખતે કેાઈ એક મનુષ્યને લાખવના આયુષ્યવાળા એક પુત્ર થયા. વળી પછી એ પુત્રને પણ એટલાજ આયુષ્યવાળા એક પુત્ર થયા. આ પુત્રના પુત્ર’ને પણ એટલાજ આયુષ્યવાળા એક પુત્ર થયા. એમ કાળ વહી જતાં સાત પેઢી થઈ ગઇ. અનુક્રમે એમનાં અસ્થિ, रक्षा, भन्न्न यहि पशु नष्ट थयां, भेभनां नाभ पाशु नष्ट थयां 30-34. Jain Education International આ સમયે કાઇક જો સર્વજ્ઞને પ્રશ્ન કરે કે ‘ હે સ્વામી, એ દેવાએ જેટલું ક્ષેત્ર પસાર કર્યું... એ વધારે છે કે પસાર કરવું હજી બાકી રહ્યું એ વધારે છે? ’ ત્યારે પ્રભુ કહે કે પસાર કર્યું એ તે અલ્પ છે, હજી તેા એથી વિશેષ પસાર કરવું રહ્યું. એમ સમજો કે એક ( પસાર કર્યુ. ते ) अन्यना अनन्तभा लाग भेटसु छे. ३६-३७. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy