SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । सर्ग १ अभ्यासगुणिते प्राग्वत्परीत्तानन्तके लघौ । परीत्तानन्तमुत्कृष्टमेकरूपोज्झितं भवेत् ॥ १९ ॥ सैकरूपे पुनस्तस्मिन् युक्तानन्तं जघन्यकम् । अभव्यजीवस्तुलितं मध्यं तूत्कृष्टकावधि ॥ १९९ ।। जघन्ययुक्तानन्ते च वर्गिते रूपवर्जिते । स्यायुक्तानन्तमुत्कृष्टमित्युक्तं पूर्वसूरिभिः ॥ २० ॥ अत्रेकरूपप्रक्षेपादनन्तानन्तकं लघु । प्राग्वदेतदपि ज्ञेयं मध्यमुत्कृष्टकावधि ॥ २०१॥ जघन्यानन्तानन्तं तत् वर्गयित्वा त्रिशस्ततः । क्षेपानमूननन्तान् षट् वक्ष्यमाणान्नियोजयेत् ।। २०२ ॥ ते चामी-वनस्पतीन्निगोदानां जीवान् सिद्धांश्च पुद्गलान् । सर्वकालस्य समयान् सर्वालोकनभोंशकान् ॥ २०३ ॥ पुनस्त्रिवर्गिते जातराशौ तस्मिन् विनिक्षिपेत् । पर्यायान् केवलज्ञानदर्शनानामनन्तकान् ॥ २० ॥ अनन्तानन्तमुत्कृष्टं भवेदेवंकृते सति । मेयाभावादस्य मध्ये नैव व्यवहृतिः पुनः ॥ २०५ ॥ थाय. त्या२५छीनु सु धार्नुभयभयुतमनन्त' धन्ययुतमनन्त' નો વર કરી એમાંથી એકરૂપ બાદ કરીએ તો “ઉત્કૃષ્ટયુકતઅનન્ત” થાય અને એક ઉમેરીએ તો “જઘન્ય અનન્ત અનન્ત થાય. ત્યારપછીનું છેક “ઉત્કૃષ્ટ સુધીનું મધ્યમ અનન્ત मनन्त.' १८७-२०१. - હવે ઉત્કૃષ્ટ અનઅનન્ત વિષે. જઘન્યઅનન્ત અનન્ત’ નો ત્રણ વખત “વગે' કરી તેમાં ન દર્શાવેલાં છે • अनन्त' उमेश्वा:-- ૧ વનસ્પતિ કાયના જીવો. ૨ નિગદના જીવ. 3 સિદ્ધિ. ૪ પુદગળના પરમાણું પ સર્વકાળના સમયે. ૬ સર્વ અલકાકાશના પ્રદેશે. એ ઉમેરવાથી જે રાશિ થાય તેને પુનઃ ત્રણવાર “વર્ગ કરે અને એમાં કેવળજ્ઞાનના અને કેવળદર્શનના અનન્ત પર્યાય મેળવવા. એ રાશિ થયો તે “ઉત્કૃષ્ટ અનન્ત અનન્ત.” પરન્તુ એ માનના પદાર્થના અભાવથી એ સંખ્યા વ્યવહારમાં નથી. ૨૦૨–૨૦૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy