SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ થો] ए मैदोपमेदनी एकंदर संख्या । (૧૫) नव चेव तहा चउरो सत्तावीसा य अ चउरंसे । तिगदुगपन्नरसेव य छच्चेव य आयए होति ॥ १०१ ।। पणयालाबारसगं तह चेव य ाययंमि संठाणे। वीसा चत्तालीसा परिमंडल एय संठाणे ॥ १०२ ॥ पंचांगे स्वनित्थंस्थं षष्ठं संस्थानमीरितम् । पंचभ्योऽपि व्यतिरिक्तं द्वयादिसंयोगसंभवम् ॥ १०३ ॥ संस्थानयोईयोर्यद्यप्येकद्रव्ये न संभवः । तथापि भिन्नभिन्नांशे ते स्यातां दर्विकादिवत् ।। १०४ ॥ एषु चाल्पाल्पप्रदेशावगाहीनि स्वभावतः । भूयांस्यल्पानि भूयिष्टखांशस्थायीनि तानि च ॥ १०५॥ ૮ ઓજપ્રદેશી ” અને “ યુગ્મપ્રદેશી ” બેઉ છે, જ્યારે પહેલું ફક્ત “યુગ્મપ્રદેશી ” છે. આમ હવાથી (૩) “વૃત્ત” સંસ્થાનના ચાર ભેદ થયા અને તે આ પ્રમાણે -(૧) પાંચપ્રદેશ, (૨) બારપ્રદેશી, (૩) સાતપ્રદેશ અને (૪) બત્રીશપ્રદેશી. (૩) “ત્રિકોણ” સંસ્થાનના પણ ચાર ભેદ થયા તે આ પ્રમાણે:-૧ ) ત્રણપ્રદેશી, ( ૨ ) છ પ્રદેશી, ( ૩ ) પાંત્રીશપ્રદેશી અને (૪) ચારપ્રદેશી. () “ ચતુષ્કોણું’ ના પણ ( ૧ ) નવપ્રદેશ, (૨) ચારપ્રદેશી, (૩) સત્યાવીશપ્રદેશી અને (૪) આઠપ્રદેશી-એમ ચાર ભેદ થયા. ( ) “ આયત” સંસ્થાનના છ ભેદ થાય છે:-( ૧ ) ત્રણપ્રદેશી, ( ૨ ) એપ્રદેશી, ( ૩ ) પંદરપ્રદેશી, (૪) છ પ્રદેશી, (૫) પીસ્તાલીશપ્રદેશી અને (૬) બારપ્રદેશી. (૪) પરિમંડળ” સંસ્થાનના બે ભેદ થાય છે અને એમાં એકમાં વીશ અને બીજામાં ચાલીશ પ્રદેશ છે. ૧૦૨. પાંચમા “અંગ” માં તો એમ કહ્યું છે કે પાંચેથી વ્યતિરિકત એવું એક છઠું સિદ્ધોનું સંસ્થાન છે, અને એ છે કે વિશેષ સંસ્થાના સગથી થયેલું છે. ૧૦૩. અગર જે કે એક દ્રવ્યની અંદર બે સંસ્થાનો સંભવતા નથી તો પણ કડછી વગેરેની જેમ બે ભિન્નભિન્ન અંશેને લઈને એ હાય ખરાં. ૧૦૪. એમનામાં અપા૫ આકાશપ્રદેશને અવગાહીને રહેલાઓની સંખ્યા ઘણી છે. અને ઘણા આકાશપ્રદેશને અગાહીને રહેલાઓની સંખ્યા થોડી છે. ૧૦૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy