SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ( ५३८) लोकप्रकाश। [ सर्ग १. यतो वपुर्नातिगुरु नातिलघ्वगिनां भवेत् । नामकर्मागुरुलघु तदुक्तं युक्तिकोविदैः ॥ २४२ ॥ तद्भवेत्तीर्थकृन्नाम यतस्त्रिजगतोऽपि हिं। अर्चनीयो भवत्यङ्गी प्रातिहार्याद्यलंकृतः ॥ २४३ ।। तद्विशतेः स्थानकानामाराधनान्निकाच्यते । भवे तृतीये नृगतावेव सम्यक्त्वशालिना ॥ २४४ ॥ उदयश्च भवत्यस्य केवलोत्पत्त्यनन्तरम् । वेद्यते चैतदग्लान्या धर्मोपदेशनादिभिः ॥ २४५ ॥ यथास्थाने नियमनं कुर्यान्निर्माणनाम तु । अंगोपांगानां गृहादिकाष्टानामिव वार्धकिः ।। २४६ ।। प्रतिजिह्वादिना स्वीयावयवेनोपहन्यते । यतः शरीरी तदुपघातनाम प्रकीर्तितम् ॥ २४७ ।। भवेदानलाभभोगोपभोगवीर्यविघ्नकृत् । अन्तरायं पंचविधं कोशाध्यक्षसमं ह्यदः ॥ २४८ ॥ (૨૫) પ્રાણીનું શરીર અતિ ભારે ન હોય તેમ અતિ હળવું પણ ન હોય એ એનું मशु३८घुनामभ समन्यु. २४२. ૨૬. એક પ્રાણ પ્રાતિહાર્ય વગેરેથી શોભાયમાન અને ત્રણે જગતમાં પૂજનીક થાય એમાં તીર્થકર નામકર્મ હેતુભૂત સમજવું. ૨૪૩. (સમ્યકત્વવાન પ્રાણ ત્રીજે ભવે મનુષ્યના ભવમાં જ રહીને વીસ્થાનકના આરાધનવડે તીર્થકર નામકર્મ બાંધે છે. એને ઉદય કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી થાય છે. અને એ પૂર્ણ GIRथीधीपशवगेरे मापवाथी वहाय छे.).२४४-२४५. ૨૭. સુતાર ઘર વિગેરેના કાષ્ટોને યથા સ્થાને ગોઠવી આપે છે તેમ જે કર્મ પ્રાણુના અંગોપાંગોને યથાયોગ્યપણે ગોઠવી આપે છે એ નિર્માણનામકર્મ. ૨૪૬. ૨૮. જેને લીધે પ્રાણુના જિન્હા આદિ પ્રત્યેક અવયવોને ઉપઘાત થાય એ ઉપઘાત नाभभ. २४७. આ પ્રમાણે નામકર્મની અઠયાવીશ પ્રત્યેક પ્રકૃતિનું પ્રયોજન સમજાવ્યું. એ પ્રમાણે (સાતમાં) નામકર્મ વિષે વિવેચન સંપૂર્ણ હવે આઠમા અને છેલ્લા અત્તરાયકર્મ વિષે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy