SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ (५१४) लोकप्रकाश। [ सर्ग १० उत्कृष्टो भवसंवेधकालः संकलितो भवेत् । चतुःपूर्वकोटियुक्तचतुःसागरसंमितः ॥ ८२ ॥ युग्मम् ॥ द्वयोरुत्कृष्टायुषोस्तु संवेधः स्याजघन्यतः । पूर्वकोटिसमधिकसागरोपमसंमितः॥ ८३ ॥ उत्कृष्टायुर्नरलघुस्थितिनारकयोः गुरुः । सोऽब्दायुतचतुष्काढथं पूर्वकोटिचतुष्टयम् ॥ ८४ ॥ उत्कृष्टायुर्नरलघुस्थितिनारकयोः लघुः । संवेधोऽब्दायुतयुतपूर्वकोटिमितो मतः ॥ ८५ ॥ जघन्यायुनरोत्कृष्टस्थितिनारकयोः गुरुः । चतुर्मासपृथक्त्वाढयं स स्याद्वार्धिचतुष्टयम् ॥ ८६ ॥ जघन्यायुनरोत्कृष्टजीविनारकयोः लघुः । एकमासपृथक्त्वाढयवाद्धिमानो भवत्यसौ ॥ ८७ ॥ उत्कृष्टो भवसंवेधो जघन्यजीविनोः द्वयोः । चतुर्मासपृथक्त्वाढयं वर्षायुतचतुष्टयम् ॥ ८८ ॥ બને ઉત્કૃષ્ટ ભાવસંવેધકાળ ચાર ક્રોડપૂર્વ અને ચાર સાગરોપમનો હોય છે. ૮૧-૮૨. અને ગતિના ઉત્કૃષ્ટ આયુષ્યવાળાઓને સંવેધકાળ જઘન્યતઃ એક કોડ પૂર્વ અને એક सागरोपमनो छ. ८3. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મનુષ્ય અને જઘન્યસ્થિતિવાળા નારકને ઉત્કૃષ્ટ ભાવસંવેધકાળ ચારકોડપુર્વ અને ચાળીશ હજાર વર્ષનો છે. ૮૪. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મનુષ્ય અને જઘન્યસ્થિતિવાળા નારકનો જઘન્ય ભવસંવેધકાળ કોપૂર્વ અને દશહજાર વર્ષ છે. ૮૫. જઘન્ય આયુષ્યવાળા મનુષ્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકને ઉત્કૃષ્ટ ભવસંવેધકાળ ચાર સાગરોપમ ને પૃથકત્વ ચતુમાસનો છે. ૮૬. જઘન્ય આયુષ્યવાળા મનુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકને જઘન્ય ભવસંવેધકાળ એક સાગરોપમ ને પૃથકત્વ માસ છે. ૮૭. બેઉ જઘન્યઆયુષ્યવાળા હોય એએને ઉત્કૃષ્ટ ભવસંવેધકાળ ચાલીશ હજાર વર્ષ ને પૃથકત્વ ચતુર્માસને છે. ૮૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy