SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (१८) लोकप्रकाश । [ सर्ग १ एवं केशांशसंस्पृष्टासंस्पृष्टाभ्रांशकर्षणात् । तस्मिन्निःशेषिते सूक्ष्म क्षेत्रपल्योपमं भवेत् ॥ १११ ॥ नन्वेवं निचिते पल्ये वालाग्रैः सम्भवन्ति किम् । नभःप्रदेशा अस्पृष्टास्तदुद्धारो यदीरितः ।। ११२ ।। उच्यते सम्भवत्येवास्पृष्टास्ते सूक्ष्मभावतः । नभोंऽशकानां वालाग्रखण्डौघात्तादृशादपि ॥ ११३ ॥ यथा कूष्माण्डभरिते मातुलिंगानि मञ्चके । मान्ति तैश्च भृते धात्रीफलानि बदराण्यपि ॥ ११४ ॥ तत्रापि मान्ति चणकादयः सूक्ष्मा यथाक्रमम् । एवं वालाग्रपूर्णेऽपि तत्रास्पृष्टा नभोंऽशकाः ॥ ११५ ॥ यद्वा-यतो घनेऽपि स्तम्भादौ शतशो मान्ति कीलकाः । ज्ञायन्तेऽस्पृष्टखांशानां ततस्तत्रापि सम्भवः ॥ ११६ ॥ एवं वालाग्रखण्डोधैरत्यन्त निचितेऽपि हि । युक्तैव पल्ये खांशानामस्पृष्टानां निरूपणा ॥ ११७॥ સ્પર્શેલા અને નહિંસ્પર્શેલા એમ બેઉ જાતના આકાશપ્રદેશોને આકર્ષતાં કુવો ખાલી થતાં જેટલો વખત લાગે એટલા વખતને એક “સૂક્ષમ ક્ષેત્ર પોપમ” કહ્યું છે. ૧૦૬-૧૧૧. (એવા દશકેટકટિ પલ્યોપમનું એક સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ થાય. ) . અહિં કઈ એવી શંકા ઉઠાવે કે એવી રીતે દાબીને કેશા ભર્યા હોય એવા કુવામાં, એ કેશાઓને નહિ સ્પશેલા આકાશ પ્રદેશના ૮ સંભવ” જ કયાંથી ? પછી ઉદ્ધાર કોને ? આવી જાતની શંકાનું સમાધાન એ કે-કેશાઓના ખંડાના સમૂહ કરતાં પણ આકાશપ્રદેશ સૂક્ષમ છે; એટલે નહિંસ્યશેલા આકાશપ્રદેશને એમાં સંભવ છે જ. દષ્ટાંત તરીકે: બીરાંથી ભરેલા પટારામાં ( વચ્ચે વચ્ચે ખાલી જગ્યા રહે એમાં, એના કરતાં કદમાં નહાના હોઈને ) આમળા કે બેર સમાઈ શકે છે; અને એવી જ રીતે આમળા કે બારથી ભરેલા વાસણમાં ચણું સમાઈ શકે છે. વળી બીજું દષ્ટાન્ત: કઠણમાં કઠણ નકર કાષ્ટસ્તંભમાં સેંકડે ખીલાઓ સમાઈ જાય છે જ. તો તે જ પ્રમાણે એવા કુવામાં અણસ્પર્શેલા આકાશપ્રદેશે શા માટે ન સમાય ? માટે જે નિરૂપણ કર્યું છે તે યુક્ત જ છે. ૧૧૨–૧૧૭. ૧. અહિં કેશાત્રના ખંડને સ્પર્શલા અને અણસ્પર્શેલા એમ બે પ્રકારના આકાશપ્રદેશોના આકર્ષણની વાત કહી ત્યારે પછી એકેક કેશાગ્રના અસંખ્ય ભાગો કરવાની કશી જરૂર નહોતી કેમકે એ બેઉ સમાન છે. પણ “ પ્રવચનસારહારવૃત્તિ’ આદિ પૂર્વગ્રંથમાં એવો ઉલ્લેખ છે, તેથી અહિ અમે પણ એમ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy