SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ दव्यलोक ] देवाधिकार । परमाधार्मिक देवोनुं स्वरूप । (४७१) शातनादिकरस्तेषां तुरीयः पंचमः पुनः । कुन्तादौ प्रोतकस्तेषां षष्टोऽङ्गोपांगभंगकृत् ॥ ७ ॥ अस्याकारपत्रयुक्तं वनं स्त्रजति सप्तमः। धनुर्मुक्तार्धचन्द्रादिबाणैर्विध्यति चाष्टमः ॥ ८॥ नवमः पाककृत्तेषां कुम्भादौ दशमः पुनः । खण्डयित्वासकृत् श्लक्ष्णमांसखण्डानि स्वादति ॥ ९ ॥ तान् कण्डवादौ पचत्येकादशश्च द्वादश: सृजेत् । नदी वैतरणी तप्तरक्तपूयादिपूरिताम् ॥ १० ॥ कदम्बपुष्पाद्याकारवालुकासु पचेरपरः । नश्यतस्तान् महाशब्दो निरुणद्धि चतुर्दशः ॥ ११ ॥ आरोप्य शाल्मलीवृक्षं वज्रकंटकभीषणम् । खरस्वरः पंचदशः समाकर्षति नारकान् ॥ १२॥ परमाधार्मिकास्ते च संचितानन्तपातकाः। मृत्वाण्डगोलिकतयोत्पद्यन्तेऽत्यन्तदुःखिताः ॥ १३ ॥ ___ यत्र सिन्धुः प्रविशति नदी लवणवारिधिम् । योजनैदिशियाम्यायां पंचपंचाशता ततः ॥ १४ ॥ શકાય એવા ટુકડા કરે છે. ત્રીજે એએનાં આંતરડાં તથા હૃદય આદિને ભેટે છે. ચોથે એમને કાપેકપે છે. પાંચમે એમને ભાલાં પરાવે છે. છઠ્ઠો એમનાં અંગે પાંગને ભાંગે છે. સાતમે તલવાર જેવા પત્રોનું વન બનાવે છે. આઠમે ધનુષ્યમાંથી છોડેલાં અર્ધચંદ્રાકાર બાણે વડે એમને વધે છે. નવમે એમને પકાવે છે. દશમો એમના પિચા માંસના ટુકડાઓ ખાંડી અગ્યારમાં એઓને કંડ વગેરેમાં પકાવે છે. બારમો ઉકળતાં રૂધિર–પરૂ વગેરેથી ભરેલી વૈતરણી નદી બનાવે છે. તેરમે કદમ્બપુષ્પ વગેરેના આકારવાળી વેળુમાં એમને ભુંજે છે. ચાદમો વળી નાસી જવાનો પ્રયત્ન કરનાઓને હાક મારીને રોકે છે. અને પંદરમે વજન કાંટાઓને લીધે ભયંકર એવા શાત્યલી વૃક્ષ ઉપર એને ચઢાવીને વળતી ખેંચે છે. ૬–૧૨. આ પરમાધામીએ આવાં આવાં અનન્ત પાપ સંચિત કરી અત્યન્ત દુ:ખમાં મૃત્યુ पाभी अगालिय'नीपर छ.१३. से तनीय प्रमाण: જ્યાં સિધુની લવસમુદ્રને મળે છે ત્યાંથી દક્ષિણ તરફ પંચાવન જન ઉપર આવેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy