SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक एओनी मृत्यु पछीनी — गति' विषे । (४५७) विराद्धसंयमानां तु भवनेशाद्यताविषौ । क्रमाजघन्योत्कर्षाभ्यामेवमग्रेऽपि भाव्यताम् ॥ ६४ ॥ श्राराद्धदेशविरतेः सौधर्माच्युतताविषौ । विराद्धदेशदिरते: भवनज्योतिरालयौ ॥ ६५ ॥ तापसानामपि तथा तावेव गतिगोचरौ । कांदर्पिकाणां भवनाधिपसौधर्मताविषौ ॥ ६६ ॥ चरकाणां परिव्राजां भवनब्रह्मताविषौ । सौधर्मलांतको कल्पौ ख्यातौ किल्विषिकांगिनाम् ॥ ६७ ॥ विमानेषूत्पद्यमानापेक्षयेदं यतोऽन्यथा । सन्ति किल्विषिका देवा भवनाधिपतिष्वपि ॥ ६८ ॥ आजीविकाभियोगानां भवनाच्युतताविषौ । निन्हवानां च भवनेशान्त्यौवेयकौ किल ॥ ६९ ॥ પરંતુ જેઓ ચારિત્ર લઈને વિરોધે છે એ જઘન્યતઃ ભવનપતિમાં અને ઉત્કર્ષત: પહેલા દેવલોકમાં જાય છે. ૬૪. દેશવરાતના આરાધક હોય છે તે જઘન્યતઃ સંધર્મ દેવલોકમાં અને ઉત્કૃષ્ટત: અયુત દેવલોકમાં જાય છે. અને દેશવિરતિનો વિરાધક હોય તે જઘન્યતઃ ભવનપતિમાં અને જ્યોતિષ દેવલોકમાં જાય છે. ૫. વળી તાપસની પણ એ જ પ્રમાણે ગતિ થાય છે, જ્યારે કાંદપિકે જઘન્યતઃ ભવનપતિમાં અને ઉત્કર્ષતઃ સિધર્મ દેવકે જાય છે. ૬૬. ચરક પરિવ્રાજક જઘન્યત: ભવનપતિમાં અને ઉત્કર્ષતઃ બ્રહ્મદેવલોકમાં જાય છે, અને કિલ્વિષિ જીવો જઘન્યથી સૌધર્મદેવલેકે અને ઉત્કર્ષથી લાંતક દેવલોકે જાય છે. આ જે કહ્યું એ, વિમાનને વિષે જેઓ ઉત્પન્ન થાય છે એઓની અપેક્ષાએ કહ્યું છે, કારણ કે નહિતર ભવનविषे ५४४ - विदिष' वो छ. १७-६८. આજીવિકા અર્થે વેષ ધારણ કર્યો હોય છે એવાઓને જઘન્યત: ભવનપતિમાં અને ઉત્કર્ષત: અત્યુતદેવલોકમાં સ્થાન મળે છે. વળી નિન્હવાની ગતિ જઘન્યત: ભવનપતિ સુધી અને ઉત્કર્ષથી અન્તિમ શૈવેયક સુધી હોય છે. ૬૯ ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy