SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ [ सर्ग ७ (४४८) लोकप्रकाश । एषां गतिर्विकलवत्तथैवागतिरप्यहो । किन्त्वमी वह्निवायुभ्यां नागच्छन्ति नरत्वतः ॥ ११ ॥ अष्टचत्वारिंशदेषां नाड्यो जन्मात्ययान्तरम् । एकसामयिकी संख्या विज्ञेया विकलाक्षवत् ॥ १२ ॥ इति गस्यागती ॥ १३-१४ ॥ अनन्तराप्तिः समयेसिद्ध्यतां गणनापि च । पृथग् न लक्ष्यते ह्येषां सा विज्ञेया बहुश्रुतात् ॥ १३ ॥ इति द्वारद्वयम् ॥ १५-१६ ॥ द्वाराणि लेश्यादीन्यष्टावेतेषां विकलाक्षवत् । उक्तानि किन्त्विन्द्रियाणि पंचैतेषां श्रुतानुगैः॥ १४ ॥ इति द्वाराष्टकम् ॥ १७-२४ ॥ मिथ्याहशोऽमी एतेषामाद्याज्ञानद्वयं तथा। श्राद्ये द्वे दर्शने तस्मादुपयोगचतुष्टयम् ॥ १५ ॥ इति द्वारचतुष्टयम् ॥ २५-२८ ॥ એમની (૧૩) ગતિ અને (૧૪) આગતિબેઉ વિકલેન્દ્રિય પ્રમાણે છે. પરન્તુ એ અગ્નિકાય, વાયુકાય અને મનુષ્યમાંથી આવતા નથી. એમના જન્મ અને મૃત્યુ વચ્ચેનું અત્તર અડતાળીશ નાડીઓનું છે. એમની એકસામયિકી સંખ્યા વિકસેન્દ્રિય પ્રમાણે सभरावी. ११-१२. એમની (૧૫) અનન્તરાપ્તિ અને (૧૬) સમયસિદ્ધિની ગણના પૃથફ જણાતી નથી. એટલે એ બહુશ્રુતો પાસેથી જાણી લેવી. ૧૩. એમનાં લેફ્સા આદિક આઠ દ્વાર એટલે કે સત્તરમાથી ચોવીશમા સુધીના દ્વાર વિકલેન્દ્રિય પ્રમાણે છે. પરંતુ જ્ઞાનીઓએ એમને ઈન્દ્રિયો પાંચ કહી છે. ૧૪. भनी (२५) हरिभिथ्या।ष्टि छ. अभने ज्ञानमा (२६) प्रथमना ने 'अज्ञान छ; अने ( २७) निभा पाडला मेशन छ: मने तेथी, (२८) उपयोग भने शार छे. १५. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy