SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ एओना वेद, दृष्टि वगेरे । केवलं क्लीवेदाश्च मिथ्यादृष्टय एव ते । सम्यग्दृशो ह्यल्पकालं विद्युज्ज्योतिर्निदर्शनात् ॥ ४१ ॥ सास्वादनाख्यसम्यक्त्वे किंचित् शेषे मृतिं गताः । विकलाक्षेषु जायन्ते ये केचित्तदपेक्षया ॥ ४२ ॥ द्रव्यलोक ] पर्याप्तदशायां स्युः सम्यग्दृशोऽपि केचन । पयातत्वे तु सर्वेऽपि मिथ्यादृष्टय एव ते ॥ ४३ ॥ युग्मम् ॥ इति वेदः दृष्टिश्च ।। २४–२५ ॥ मतिश्रुताभिधं ज्ञानद्वयं सम्यग्दृशां भवेत् । मत्यज्ञानश्रुताज्ञाने तेषां मिथ्यात्विनां पुनः ॥ ४४॥ इति ज्ञानम् ॥ २६ ॥ चतुर्दर्शनोपेता द्वित्र्यचाश्चतुरिन्द्रियाः । सचतुर्दर्शनाचतुर्दर्शनाः कथिता जिनैः ॥ ४५ ॥ इति दर्शनम् ॥ २७ ॥ स्युः साकारोपयोगास्ते ज्ञानाज्ञानव्यपेक्षया । निराकारोपयोगास्ते दर्शनापेक्षया पुनः ॥ ४६ ॥ ( ४ १९ ) डुवे मेमना 'वेड' भने 'दृष्टि' विषे. ( २४-२५ ). વિકલેન્દ્રિય જીવોને કેવળ નપુંસકવેદ હોય છે. એએ વળી મિથ્યાદષ્ટિ જ છે કેમકે એમને વિદ્યુતની જયોતિની જેમ, અલ્પકાળસુધી જ સભ્યષ્ટિ રહે છે. ૪૧. સાસ્વાદન સમકિત કંઇક શેષ રહે ત્યારે મૃત્યુ પામીને જે કાઈ પ્રાણીઓ વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે એએની અપેક્ષાએ, અપર્યાપ્ત દશામાં કેટલાક સભ્યષ્ટિ જીવા પણ હાય છે; पशु पर्याप्तहशमां तो सर्वे भिथ्यादृष्टि ४ होय छे. ४२-४३. હવે, એમનાં ૨૬ મા દ્વારથી ૨૮ મા સુધીના દ્વારા વિષે. સભ્યષ્ટિ વિકલેન્દ્રિયાને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન-એમ એ જ્ઞાન છે. પણ એમનામાં જે મિથ્યાત્વી છે એમને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન–એમ બે છે. ૪૪. એઇન્દ્રિય જીવા અને Àઇન્દ્રિય જીવાને અચક્ષુદન હોય છે; જ્યારે ચઉરિન્દ્રિય જીવાને ચક્ષુદન તેમ અચક્ષુદાન બેઉ કહ્યાં છે. ૪૫. વિકલેન્દ્રિય જીવાને, જ્ઞાન અને અજ્ઞાનની અપેક્ષાએ, સાકાર ઉપયાગ હોય છે; જ્યારે દનની અપેક્ષાએ નિરાકાર ઉપયોગ હોય છે. ૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy