SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] विकलेन्द्रिय ' जीवोना · मेद ' अने ' स्थान '। (४१३ ) इन्द्रगोपेलिका सावा गुल्मीगोमयकीटकाः । चौरकीटा धान्यकीटाः पंचवर्णाश्च कुन्थवः ॥ ६ ॥ तृणकाष्टफलाहाराः पत्रवृन्ताशना श्रपि ।। इत्याद्यास्त्रीन्द्रियाः पर्याप्तापर्याप्ततया द्विधा ॥ ७॥ इति त्रीन्द्रियभेदाः। वृश्चिका ऊर्णनाभाश्च भ्रमर्यो भ्रमरा अपि । कंसार्यो मशकास्तिड्डा मक्षिका मधुमक्षिकाः ॥८॥ पतंगा झिल्लिका दंशाः खद्योता ढिंकणा अपि । रक्तपीतहरिकृष्णचित्रपक्षाश्च कीटकाः ॥ ९ ॥ नन्द्यावर्ताश्च कपिलडोलाद्याश्चतुरिन्द्रियाः । भवन्ति तेऽपि द्विविधाः पर्याप्तान्यतयाखिलाः ॥ १० ॥ इति चतुरिन्द्रियभेदाः ॥ अथ स्थानम् ॥ ऊर्ध्वाधोलोकयोरेकदेशभागे भवन्ति ते । तिर्यग्लोके नदीकूपतटाकदीर्घिकादिषु ॥ ११ ॥ द्वीपाम्भोधिषु सर्वेषु तथा नीराश्रयेषु च । षोढापि विकलाक्षाणां स्थानान्युक्तानि तात्विकैः ॥ १२ ॥ તૃણ-કાઇ તથા–ફળનો આહાર કરનારા તેમજ પાંદડા-અને ડીંટીયાનો આહાર કરનારાઈત્યાદિ ત્રણઈદ્રિયવાળા જીવ છે. એઓ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત-એમ બે પ્રકારના छ. ५-७. वांछी, ४२।जामा, ममरी, सभरा, सारी, भ०७२, तीर, भाभी, मधमाशी, પતંગીઆ, છલકા, ડાંસ, ખદ્યોત, ઢીકણું, લાલ પીળી લીલી કાળી તથા કાબરચિત્રી પાંખવાળા કીડા, નંદ્યાવર્ત, ખડમાકડી-ઇત્યાદિ ચારઈન્દ્રિયવાળા જેવો છે. એમના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ છે. ૮–૧૦. मनां 'स्थान' विषे (२). છયે પ્રકારના વિકલેન્દ્રિય જીવો ઉદ્ઘલેક અને અધોલકના એકદેશભાગની અંદર હોય છે, વળી તિર્યગલેકમાં નદી, કુવા, તળાવ, વાવ વગેરેમાં પણ હોય છે, તેમ જ સર્વ દ્વીપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy