SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ (४०८) लोकप्रकाश । [ सर्ग ६ प्राच्यां रविशशिद्वीपसद्भावात् घनभूरिता । उत्तरापेक्षया तत्र बहवः क्षितिकायिका: ॥ ३३८ ॥ प्राक्प्रतीच्योः रविशशिद्वीपसाम्येऽपि गौतमः । द्वीपोऽधिकः प्रतीच्यां स्यात्ततस्तेऽत्राधिकाः स्मृताः ॥३३९॥ __ ननु प्रतीच्यामधिको द्वीपो यथास्ति गौतमः । तथात्र सन्त्यधोग्रामाः सहस्रयोजनोण्डताः ॥ ३४० ॥ तत्खातपूरितन्यायात् घनस्य शुषिरस्य च ।। साम्यात् पृथ्वीकायिकानां प्रत्यक् प्रचूरता कथम् ॥३४१॥ युग्मम्॥ अत्र उच्यते यथा प्रत्यगधोग्रामास्तथा प्राच्यामपि ध्रुवम् । ग दिसंभवोऽस्त्येव किं च द्वीपोऽपि गौतमः ॥ ३४२ ॥ वक्ष्यमाणोच्छ्यायामव्यासः प्रक्षिप्यते धिया। यद्यधोग्रामशुषिरे तदप्येषोऽतिरिच्यते ॥ ३४३ ॥ युग्मम् ॥ ઘણું પિલાણ છે. વળી ઉત્તર દિશામાં ગરકાવાસ અને ભવનો ડાં છે માટે ત્યાં દક્ષિણદિશાની અપેક્ષાએ વિશેષ ઘનતા હોવાથી પૃથ્વીકાયજી ઘણા છે. ૩૩૫-૩૩૭. વળી પૂર્વ દિશામાં સૂર્યદ્વીપ અને ચંદ્રદ્વીપ આવેલા હોવાથી, ત્યાં ઉત્તર કરતાં વિશેષ ઘનતા છે માટે ત્યાં એ કરતાં પણ વિશેષ પૃથ્વીકાયજીવો છે. ૩૩૮. - હવે પૂર્વ અને પશ્ચિમ દિશામાં સૂર્યદ્વીપ અને ચંદ્રદીપ અગર જો કે સમાન જ છે તો પણ પશ્ચિમમાં ગોતમદ્વીપ વિશેષ છે, તેથી ત્યાં ઘનતા પણ વિશેષ; એટલે ત્યાં પૃથ્વીકાય. પણ विशेष. 336. અહિં એવી શંકા ઉપસ્થિત થાય છે કે – પશ્ચિમમાં જેમ ગોતમદ્વીપ વિશેષ છે તેમ ત્યાં સહસ્રોજન ઊંડા અર્ધગ્રામ પણ છે માટે જ ન્યાયે ઘનતા અને પિલાણ સરખાં થયાં. એટલે પછી ત્યાં પૃથ્વીકાયજીનું પ્રચુરપણું કેવી રીતે સંભવે? ૩૪૦-૩૪૧. थे शानु समाधान मा प्रमाणे:--- પશ્ચિમમાં અધોગ્રામ ( નું પિલાણ) છે તેમ પૂર્વમાં પણ ગોદિકના પિલાણને સંભવ છે. વળી પણ ઑટા વિસ્તારવાળે આ ગૌતમીપ છે એને જે અાગામના પોલાણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy