SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ (४०२) लोकप्रकाश । [सर्ग ५ तालप्रभृतिवृक्षाणां तथैकास्थिकभूरुहाम् । तथैव बहुबीजानां वल्लीनामप्यनेकधा ॥ ३०४ ॥ उत्पद्यते प्रवालादिष्वेव पंचसु निर्जरः । न मूलादिपंचकेऽथ नोक्तशेषवनस्पतौ ॥ ३०५ ॥ युग्मम् ॥ तथोक्तम् । पत्तपवाले पुप्फे फले य बीए य होइ उववाओ। रुख्खेसु सुरगणाणं पसत्थरसवण्णगंधेसु ॥ इति भगवतीद्वाविंशशतवृत्तौ ।। एकसामयिकीसंख्योत्पत्तौ च मरणेऽपि च । विज्ञेया सूक्ष्मवन्नास्ति विरहोऽत्रापि सूक्ष्मवत् ॥ ३०६ ॥ इत्यागतिः ॥ १४ ॥ विपद्यानन्तरभवे तिर्यक्पंचाक्ष्यतां गताः ।। सम्यक्त्वं देशविरतिं लभन्ते भूदकद्रुमाः ॥ ३०७ ॥ विपद्यानन्तरभवे प्राप्य गर्भजमर्त्यताम् । सम्यक्त्वं विरतिं मोक्षमप्याप्नुवन्ति केचन ॥ ३०८ ॥ સંક્રમે છે. એમ હોવાથી, પૂર્વે વાંસના સંબંધમાં કહી ગયા છીએ તેવી જ રીતે અહિં પણ મૂળ આદિક દશ ઉદ્દેશ સમજવા. ફેર એટલે કે સ્કંધદેશની અંદર ચારેલેક્યાયુક્ત દેવ ઉત્પન્ન થાય છે. વળી તાડપ્રમુખ વૃક્ષેાનાં, એકાસ્થિક વૃક્ષનાં, બબીજ વૃક્ષનાં અને અનેક પ્રકારની વલ્લી –વેલાડીઓનાં પ્રવાલઆદિક પાંચ અંગોમાં દેવ ઉત્પન્ન થાય છે. મૂળ આદિક પાંચ અંગોમાં નથી ઉત્પન્ન થતા; તેમ નથી ઉત્પન્ન થતા ઉપર કહા શિવાયની વનસ્પતિમાં. ૩૦૪-૩૦૫. આ સંબંધમાં શ્રી ભગવતીસૂત્રના બાવીશમા શતકની વૃત્તિમાં કહ્યું છે કે–સુરગણુની ઉત્પત્તિ પ્રશસ્ત રસ-વર્ણ-ગંધયુક્ત વૃક્ષનાં પુષ્પ ફળ અને બીજને વિષે થાય છે. वणी (मा'या' भ) सभयने विष यता भन्मभराशनी संज्या सूक्ष्म' नी प्रमाणे सभापी. उभ अणि 'सूक्ष्मनी' नी हे वि२ नथा. 3०६. હવે એમની અનન્તરાતિ વિષે. (પંદરમું દ્વાર ). પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયના જી મૃત્યુ બાદ અનન્તરભવમાં તિર્યચ પંચેન્દ્રિયપાગુ પામીને દેશવિરતિ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. કેટલાક વળી મૃત્યુબાદ અનન્તરભવમાં ગર્ભજ મનુષ્યપણું પામી સર્વવિરતિ સમક્તિ અને મોક્ષ પણ મેળવે છે. ૩૦૭–૩૦૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy