SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] तद्यथा एओना देहमान विषे । जघन्यादुस्कर्षतश्च वायोर्यद्वैक्रियं वपुः । स्यात्तदप्यंगुलासंख्य भागमात्रावगाहनम् ॥ २५५ ॥ गुला संख्यांशमानं प्रत्येकद्रोर्जघन्यतः । उत्कर्षतो योजनानां सहस्रं साधिकं वपुः ॥ २५६ ॥ उत्सेधांगुलनिष्पन्नसहस्रयोजनोन्मिते । जलाशये यथोक्तांगाः स्युलताकमलादयः ॥ २५७ ॥ प्रमाणांगुलमानेषु यानि वार्धिहृदादिषु । भौमान्येवाब्जानि तानि विरोधः स्यान्मिथोऽन्यथा ।। २५८ ॥ उद्वेधः क्व समुद्राणां प्रमाणांगुलजो महान् । क्व लघून्यब्जनालानि मितान्योत्सेधितांगुलेः ॥ २५९ ॥ शाल्यादिधान्यजातीनां स्यान्मूलादिषु सप्तसु । धनुःपृथक्त्वप्रमिता गरीयस्यवगाहना ॥ २६० ॥ उत्कृष्टैषां बीजपुष्पफलेषु त्ववगाहना । पृथक्त्वमंगलानां यत् प्रोक्तं पूर्वमहर्षिभिः ॥ २६१ ॥ किंच વાયુકાયતું વૈક્રિય શરીર પણ ( પૃથ્વીકાય આદિની જેમ ) જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એક અંગુલના અસ ંખ્યમા ભાગ જેટલુ છે. ૨૫૫. ( ३९३ ) એજ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિકાયનુ શરીર પણ જઘન્યત: એક અંશુલના અસંખ્યમા ભાગ જેટલું છે. પણ ઉત્કૃષ્ટત: હજાર યેાજનથી કંઇક અધિક છે; કેમકે ઉત્સેધાંગુલને માપે સહ-સ્રયાજન ઉંડા જળાશયમાં, આ કહ્યા એટલા અંગમાનવાળા કમળ અને લતા આદિ હાય છે. २५६ - २५७. પ્રમાણઅંશુલના માનવાળા–સમુદ્ર અને દ્ર વગેરે છે એમાંના કમળે! તેા ભામ છે. કેમકે એમ ન હાય તે પરસ્પર વિરાધ આવે કેમકે પ્રમાણઅ ગુલનિષ્પન્ન સમુદ્રની મહાન ઉંડાઈ કયાં ? અને ઉત્સેધાંગુલથી નિષ્પન્ન લઘુ એવાં કમળનાળા કયાં ? અર્થાત્ એ બે વચ્ચે મહાન अन्तर छे. २५८-२५८. વળી શાળ વગેરે જાતના ધાન્યાના મૂળ વગેરે જે સાત વાનાં છે એની અવગાહના એટલે દેહમાન પૃથકત્વધનુષ્યપ્રમાણ છે; અને એનાં બીજ, પુષ્પ અને ફળની અવગાહના पृथत्त्वयं गुसप्रभाणु छे. २६०-२६१. ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy