SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३७८) लोकप्रकाश । [ सर्ग ५ एकैकजातेरेकैकपत्रप्रचयतो भवेत् । प्रोक्तसंख्येमणैर्भारस्ते त्वष्टादश भूरुहाम् ॥ १६८ ।। तथा चत्वारोऽपुष्पका भारा अष्टौ च फलपुष्पिताः । स्युर्वल्लीनां च षड् भाराः शेषनागेन भाषितम् ॥ १६९ ॥ इत्यादि उच्यते ॥ इति बादराणां भेदाः ॥ १॥ प्रसिद्धाः सप्त याः पृथ्व्यः वसुमत्यष्टमी पुनः । ईषत्प्राग्भाराभिधा स्यात्तासु स्वस्थानतोऽष्टसु ॥ १७० ॥ अधोलोके च पातालकलशावलिभित्तिषु । भवनेष्वसुरादीनां नारकावसथेषु च ॥ १७१ ॥ ऊर्ध्वलोके विमानेषु विमानप्रस्तटेषु च । तिर्यग्लोके च कूटाद्रिप्राग्भारविजयादिषु ॥ १७२ ।। वक्षस्कारवर्षशैलजगतीवेदिकादिषु । द्वारद्वीपसमुद्रेषु पृथिवीकायिकोद्भवः ॥१७३॥ चतुर्भिः कलापकम्॥ इति पृथ्वीकायस्थानानि ॥ દરેક જાતિના અકેક પત્રને એકઠ્ઠા કરતાં, એ કહી એટલી સંખ્યા જેટલા મણું થાય ત્યારે से 'भार' थाय. सेवा सदा 'सार' वनस्पति छे. १६८. એમાં પુષ્પવિનાની ચાર ભાર છે, ફળપુષ્પવાળી આઠ ભાર છે અને “વલી” છ ભાર છેએમ શેષનાગનું અર્થાત્ ચોક્કસ નિર્ણયપૂર્વક –વચન છે. ૧૬૯. એમ લોકોક્તિ છે. ___ प्रमाणे मा२' ले ' विधे विवेयन संपूर्ण. ( प २ ). હવે “બાદર” પૃથ્વીકાયિકજીનાં સ્થાન વિષે. સાત પૃથ્વીઓ પ્રસિદ્ધ છે તે, અને આઠમી “ઈષપ્રાગ્લાર’ નામની છે–એ આઠે પૃથ્વી એમાં; અધોલેકમાં પાતાળકળશાઓની ભીંતમાં, અસુર વગેરેના ભવનમાં અને નારકોના સ્થાનમાં ઉર્ધ્વીકમાં વિમાનમાં તથા વિમાનોના પ્રસ્તામાં તિર્યગલોકમાં કટપર્વતોમાં, પ્રાગ્લારવિય વગેરેમાં, વક્ષસ્કાર પર્વતમાં, વર્ષ–શેલ-જગતીને કોટ-વેદિકા વગેરે દ્વાર– दी५ मन समुद्रीमा ‘स्वस्थानत:' पृथ्वीयि वानी हत्पत्ति छ. १७०-१७3. હવે “બાદર” અપકાયના સ્થાન વિષે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy