SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ (३५२) लोकप्रकाश । [सर्ग ५ प्राच्योदीच्यप्रतीचीनदाक्षिणात्या विदिग्भवाः ।। ऊर्ध्वाध:सम्भवा वाता उद्घामोत्कलिकानिलाः ॥ २१ ॥ गुंजाझंझाख्यसंवर्ता वातो मंडलिकाभिधः । घनवातस्तनुवातस्तत्रोद्भ्रामोऽनवस्थितः ॥ २२ ॥ लहर्य इव पाथोधेर्वातस्योत्कलिकास्तु याः । रेणुकासु स्फुटव्यंग्यास्तद्वानुत्कलिकानिलः ॥ २३ ॥ गुंजन् सशब्दं यो वाति स गुंजावात उच्यते। झंझानिलो वृष्टियुक्तः स्याद्वा योऽत्यन्तनिष्ठुरः ॥ २४ ॥ श्रावर्तकस्तृणादीनां वायुः संवर्तकाभिधः । मंडलाकृतिरामूलात् मंडलीवात उच्यते ॥ २५ ॥ घनो घनपरीणामो धराद्याधार ईरितः । विरलः परिणामेन तनुवातस्ततोऽप्यधः ॥ २६ ॥ मन्दमन्दं च यो वाति शीत: स्पर्शसुखावहः । स उच्यते शुद्धवात इत्याद्याः स्युर्मरुद्भिदः ॥ २७ ॥ इति वायुकायभेदाः॥ પૂર્વનો વાયુ, ઉત્તરનો વાયુ, પશ્ચિમનો વાયુ, દક્ષિણનો વાયુ, વિદિશાનો વાયુ, ઉર્ધ્વવાયુ, અધેવાયુ, ઉદ્દબ્રામ વાયુ, ઉત્કલિક વાયુ, ગુંજાવાયુ, ઝંઝાવાયુ, સંવર્ત વાયુ, મંડળિક वायु, धनवायु तथा तनुवायु-माटा वायुना २ छ. २१-२२. “ઉબ્રામ એટલે અનવસ્થિત રીતે વાતો હોય છે. સમુદ્રના મોઝા જેવા વાયુના ઝાંઓ જે રેતીમાં સ્પષ્ટ જણાય છે એવાં મઝાંવાળે વાયુ તે “ઉત્કલિક વાયુ. સશબ્દ એટલે અવાજ કરતો ગુંજતો હોય એ “ગુંજાવાત’ કહેવાય છે. વળી મેઘની વૃષ્ટિ સહિત વાત હોય અથવા અત્યન્ત આકરા હોય એ “ઝંઝાવાત’ કહેવાય છે. તૃણ આદિને ભમાડી ઉડાડનારે વાયુ-તે संवत्त'.भूजमाथी गणता पाताडायो 'मणि'वायु. २३-२५. ઘનપરિણમી અને પૃથ્વી આદિના આધારભૂત–એ “ઘનવાયું. વળી ઘનવાયુથી પણ नीय २सा वि२सपरिणामी वायु-ये 'तनुवायु.' २६. વળી જે મંદમંદ વાતો હેય, શીતળ હોય અને સુખાવહ હોય એ “શુદ્ધ વાયુ” છે. त्याहि.२७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy