SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ (३४६) लोकप्रकाश । [सर्ग वनस्पतेश्च सूक्ष्मस्यान्तरमुत्कर्षतो भवेत् । कालचक्राण्यसंख्येयलोकमानानि पूर्ववत् ॥ १५७ ॥ तच्च सूक्ष्मक्ष्मादितयोत्पद्य सूक्ष्मवनस्पतेः । स्थित्वोक्तकालं पुनरप्युत्पन्नस्य वनस्पतौ ॥ १५८ ॥ न सम्भवति चैतेषामनन्तकालमन्तरम् । विना वनस्पतीन् कुत्राप्यनन्तस्थित्यभावतः ॥ १५९ ॥ जघन्यमन्तरं त्वेषामन्तमुहर्तमीरितम् । क्ष्मादिष्वन्तर्मुहूर्त्त तत् स्थित्वोत्पत्तौ भवेदिह ॥ १६० ॥ इति अन्तरम् ॥ ३५॥ प्रायो भवसंवेधो महाल्पबहुता त्वनेकजीवानाम् । वक्तव्ये इत्युभयं वक्ष्ये जीवप्रकरणान्ते ॥ १६१ ॥ वर्णिताः किमपि सूक्ष्मदेहिनः सूक्ष्मदर्शिवचनानुसारतः । यत्तु नेह कथितं विशेषतः तद् बहुश्रुतगिरावसीयताम् ॥१६२।। વળી સૂમ વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ અન્તર પૂર્વવત્ અસંખ્ય લોકપ્રમાણુ કાળચક્રો छ. १५७. અને એ અત્તર, સૂક્ષમ વનસ્પતિકાયને જીવ, સૂમ પૃથ્વીકાયત્વ વગેરે પામીને અને ત્યાં પૂર્વોક્ત કાળ સુધી રહીને પુનઃ પિતાનું મૂળ વનસ્પતિકાયત્વ પામે—એનું છે. ૧૫૮. એઓનું અન્તર અનન્તકાળ જેટલું હોય એમ સંભવી શકતું નથી. કારણકે વનસ્પતિકાયત્વ વિના અન્ય કેઇ ભવમાં અનન્ત સ્થિતિનો સદભાવ નથી. ૧૫૯. એઓનું અન્તર જઘન્યપણે અન્તર્મુહૂર્તનું છે. અને એ અન્તર, પૃથ્વીકાયત્વ આદિ પ્રાપ્ત કરી એમાં અન્તર્મુહૂર્ત સુધી રહી પુનઃ પોતાના મૂળભવમાં આવે-એનું છે. ૧૬૦. આ પ્રમાણે સૂક્ષમ જીવોના “અખ્તર” વિષે સમજણ છે. હવે રહ્યું એમના “ભવસંવેધ” અને “મહા અલ્પબદ્ધત્વ” વિષે વિવેચન. પણ એ બેઉ દ્વાર વિષે અનેક જીવોના સંબંધમાં કહેવાનું છે. એટલે એ બાબત જીવપ્રકરણને અને शु. १६१. - આ પ્રમાણે સૂક્ષ્મજીનું સૂક્ષમદશપુરૂષોના વચનને અનુસાર કંઈક વર્ણન કર્યું છે. જે અહિં ઓછું કહેવાયું હોય તે વિશેષ જાણવાની જેમને ઈચ્છા હોય એમણે એ બહુશ્રુતના क्यनाथी एसयु. १६२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy