SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एओनी 'लेश्या ', ' संहनन ' वगेरे । अनन्तराप्तिः समये सिद्धिर्बादरवबुधैः । ज्ञेयैषां प्राच्यशास्त्रेषु विभागेनाविवक्षणात् ॥ १२० ॥ इति द्वारद्वयम् ॥ १५–१६ ।। कृष्णा नीला च कापोती लेश्यात्रयमिदं भवेत् । सर्वेषां सूक्ष्मजीवानामित्युक्तं सूक्ष्मदर्शिभिः ॥ १२१ ॥ इति लेश्याः ॥ १७ ॥ निर्व्याघातं प्रतीत्यैषामाहारः षदिगुद्भवः । भवेद्वयाघातमाश्रित्य त्रिचतुष्पंचदिग्भवः || १२२ ।। इति आहारदिक् ॥ १८ ॥ न संहननमेतेषां सम्भवत्यस्थ्यभावतः । मतान्तरेण चैतेषां सेवात्तं तदुरीकृतम् ॥ १२३ ॥ इति संहननानि ॥ १९ ॥ सर्वे कषायाः संज्ञास्तु स्युश्चतस्त्रोऽथवा दश । इन्द्रियं चैकमाख्यातमेतेषां स्पर्शनेन्द्रियम् ॥ १२४ ॥ આ સૂક્ષ્મ જીવાનુ પંદરમું દ્વાર અનન્તરાપ્તિ ’ અને સેાળનું દ્વાર · સમયેસિદ્ધિ ’ એ બેઉ, બાદરવાની જેવાં જ સમજી લેવાં. પ્રાચીન શાસ્ત્રોમાં એમના જૂદા વિભાગ पाड्यो नथी. १२०. સત્તરમું દ્વાર લેફ્યા. આ સૂક્ષ્મ જીવાની લેશ્યા ત્રણ કહી છે सेश्या होय: ( १ ) द्रुष्णु, नीस भने अपोती. १२१. ( ३३९ ) હવે અઢારમું દ્વાર · દિગાહાર: ’ આ જીવાને નિર્વ્યાઘાતની અપેક્ષાએ છ દિશાના આહાર હાય; અને ‘ વ્યાઘાત ’ ની અપેક્ષાએ ત્રણ, ચાર અને પાંચ દિશાને હાય. ૧૨૨. અર્થાત્ એમને ત્રણ જ હવે આગણીશમ દ્વાર સહુનન: આ સૂક્ષ્મ જીવે, એટલે એમને અસ્થિ હાય નહિ એટલે સહનન પણ સંભવે નહિં. જો કે કેટલાકને મતે એમને · સેવાન્ત્` ' ( છેવઠું' ) સંઘયણુ छे. १२३. ? Jain Education International આ સૂક્ષ્મ જીવાને કષાયા સધળા હાય છે, સંજ્ઞા ચાર અથવા દશ હેાય છે, અને ઇન્દ્રિય ' स्पर्शेन्द्रिय ' होय है. ( आमां ऋभु द्वार २०-२१-२२ साथै मायां ). १२४. खेड, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy