SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'असत्य अमृषा ' अटले ' व्यवहारभाषा' ना बार प्रकार। (३१५) पंचमी तु विनीतस्य विनेयस्योपदेशनम् । यथा हिंसाया निवृत्ता जन्तवः स्युश्चिरायुषः ॥ १३९९ ॥ उक्तं च-पाणिवहाओ नियत्ता हवन्ति दीहाउया अरोगा य । एमाइ पन्नत्ता पन्नवणी वीयरायेहिं ॥ १४००॥ षष्ठी तु याचमानस्य प्रतिषेधात्मिका भवेत् । सप्तमी पृच्छतः कार्य स्वीयानुमतिदानतः॥ १४०१ ॥ कार्य यथारभमाण कश्चित्कंचन पृच्छति । स प्राहेदं कुरु लघु ममाप्येतन्मतं सखे ॥ १४०२ ॥ उपस्थितेषु बहुषु कार्येषु युगपद्यदि। किमिदानी करोमीति कश्चित्कंचन पृच्छति ॥ १४०३ ।। स प्राह सुन्दरं यत्ते प्रतिभाति विधेहि तत् । भाषानभिगृहीताख्या सा प्रज्ञप्ता जिनेश्वरैः ॥ १४०४॥ अभिगृहीता तत्रैव नियतार्थावधारणम् । यथाधुनेदं कर्त्तव्यं न कर्त्तव्यमिदं पुनः ॥ १४०५॥ પ્રેરણારૂપ ચોથી વિનીત એટલે વિનયવંત શિષ્યને “હિંસાથી વિરમેલા પ્રાણીઓ દીર્ધાયુષી डाय छे' त्यादि पहेश ॥३५ पायभी (व्यवहारापा) छे. १३८८-१३६६. અન્યત્ર કહ્યું છે કે – પ્રાણીને વધ ન કરનારા દીર્ધાયુષી અને નીરોગી હોય છે” ઈત્યાદિ “પ્રજ્ઞાપની” વ્યવહાર साप। वीतरागाही . १४००. વળી યાચના કરનારને નિષેધવા રૂપ છઠ્ઠી (વ્યવહારભાષા) છે. કેઈએ પૂછવાથી કાર્ય માટે અનુમતિ આપવી એ રૂપ સાતમી. જેમકે કોઈ કાર્યને પ્રારંભ કરતાં કોઈને પૂછવાથી એ કહે કે હે મિત્ર, એ કાર્ય તું તુરત કર. મારી એમાં અનુમતિ છે. ૧૪૦૧–૧૪૦૨ વળી કઈ વખતે એક સાથે ઘણાં કાર્યો કરવાના આવી પડે ત્યારે કોઈ બીજાને પૂછે કે હાલ હું કયું કાર્ય કરૂં ત્યારે પેલે કહેશે કે તમને જે સારું લાગે તે કરો. આવી જે ભાષાते निनावाने 'मननिहीत' नामनी (8भी) व्य१७२ पापा ४७ छ. १४०३-१४०४. વળી એ જ જાતના પ્રશ્નના ઉત્તરમાં “ હાલ તમારે આ કાર્ય કરવું, ને આ ન કરવું ” ઈત્યાદિ નિયતઅવધારણવાળી ભાષા બોલે એ “અભિગૃહીત’ વ્યવહારભાષા જાગૃવી. ૧૪૦૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy