SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] दश प्रकारनी ' सत्यामृषा' भेटले 'मिश्र' भाषा । (३१३) एवं च-उत्पन्नांश्च विपन्नांश्च युगपद्वदतो भवेत् । उत्पन्नविगतमिश्राह्वयो भेदस्तृतीयकः ॥ १३८५ ॥ शंखशंखनकादीनां राशौ तान् जीवतो बहून् । दृष्ट्वाल्पांश्च मृतान् जीवराश्युक्तौ जीवमिश्रिता ॥ १३८६ ॥ तत्रैव च मृतान् भूरीन् दृष्ट्वा स्वल्पांश्च जीवतः । अजीवराशिरित्येवं वदतोऽजीवमिश्रिता ॥ १३८७ ॥ एतावन्तोऽत्र जीवन्त एतावन्तो मृता इति । तत्रानिश्चित्य वदतो जीवाजीवविमिश्रिता ॥ १३८८ ॥ अनन्तकायनिकरं दृष्ट्वा प्रत्येकमिश्रितम् । अनन्तकायं तं सर्व वदतोऽनन्तमिश्रिता ॥ १३८९ ॥ एवं प्रत्येकनिकरमनन्तकायमिश्रितम् । प्रत्येकं वदतः सर्व भवेत्प्रत्येकमिश्रिता ॥ १३९० ॥ अद्धा कालः स च दिनं रात्रि, परिगृह्यते । यस्यांशमिश्रिता साद्धामिश्रिता जायते यथा ॥ १३९१ ॥ એવી જ રીતે વળી જન્મેલા અને મૃત્યુ પામેલાની એકત્ર સંખ્યા કહેવી એ ત્રીજી ઉત્પન્નગિમિશ્ર ” ભાષા થઈ ૧૩૮૫. શંખ, શંખલા આદિના રાશિ-ઢગલામાં ઝાઝા જીવતા અને ચેડા મૂએલા જોતાં છતાં પણ આ જીવરાશિ છે એમ કહેવું એ જીવમિશ્રભાષા. ૧૩૮૬. વળી એવા જ રાશિમાં ઝાઝા મરેલા અને થોડા જીવતા જોતાં છતાં પણ કહેવું કે આ અજીવરાશિ છે એ અજીવમિશ્રભાષા. ૧૩૮૭. કેટલા જીવતા છે અને કેટલા મૂએલા છે એને કંઈ નિશ્ચય કર્યા વિના બોલવું એ જીવાજીવમિશ્રભાષા. ૧૩૮૮. પ્રત્યેક” શરીરની અંદર મિશ્ર થયેલા અનંતકાયના સમૂહને જોઈને પણ સર્વને અનન્તકાય કહેવા એ અનન્તમિશ્રભાષા. ૧૩૮૯. એ જ રીતે અનન્તકાયમિશ્રિત પ્રત્યેક શરીરને સમૂહ જોતાં છતાં પણ સર્વને પ્રત્યેક કહેવા એ પ્રત્યેકમિશ્રભાષા. ૧૩૦. અદ્ધા એટલે કાળ. અને એ કાળ એટલે દિવસ કે રાત્રી સમજવી. રાત્રીના કે દિવસના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy