SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३०२ ) लोकप्रकाश । यद्यप्यत्रोभयत्रापि मिथस्तुल्यैव मिश्रता । तथाप्यारम्भकत्वेनौदारिकस्य प्रधानता ।। १३२० ॥ तत औदारिकेणैव व्यपदेशो द्वयोरपि । न वैक्रियाहारकाभ्यां व्यपदेशो जिनैः कृतः ॥ १३२१ ॥ मतं सिद्धान्तिनामेतत् कर्मग्रन्थविदः पुनः । वैक्रियाहारकमि एव प्राहुरिमे क्रमात् ।। १३२२ ॥ यदारम्भे वैक्रियस्य परित्यागेऽपि तस्य ते । वदन्ति वैक्रियं मिश्रमेवमाहारकेऽपि च ॥ १३२३ ॥ C वैदेहपर्याप्त्या पर्याप्तस्य शरीरिणः । वैक्रियः काययोगः स्यात्तन्मित्रस्तु द्विधा भवेत् ॥ १३२४ ॥ यो पर्याप्तदशायां स्यान्मिश्रो नारकनाकिनाम् । योगः समं कार्मणेन स स्याद्वैक्रियमिश्रकः ॥ १३२५ ॥ तथा यदा मनुष्यो वा तिर्यक्पंचेन्द्रियोऽथवा । वायुः वा वैक्रियं कृत्वा कृतकार्योऽथ तत्त्यजन् ॥ १३२६ ॥ આમ બન્નેમાં જો કે મિશ્રત્વ તેા પરસ્પર સરખું જ છે તેપણ આરંભકપણાએ કરીને सोहारिए ' प्रधान छे. तेथी मेउ ( वैडिय भने आहार ) ' मोहारि ' नी साथै मिश्र छे, નહિ કે દારિક બન્નેથી સાથે મિશ્ર. અમ શ્રીજિનેશ્વરે કહ્યું છે. ૧૩૨૦-૧૩૨૧. [ सर्ग ३ ( એ મત સિદ્ધાન્તિના છે. કગથવાળાએ તા દારિકનુ અનુક્રમે વૈક્રિય ’ અને એએ વિક્રયના આર ભસમયે અને ‘ આહારક ’ ની સાથે મિશ્રત્વ છે એમ સમજાવે છે. કેમકે પરિત્યાગમાં પણ વૈક્રિયની સાથે મિશ્રત્વ માને છે. આહારકના સંબંધમાં પણ એમજ કહે छे. १३२२ - १३२३. વૈક્રિયશરીરપર્યામિવાળા જીવને વૈક્રિયકાયયેાગ હાય. એનુંયે બે પ્રકારનું મિશ્ર होय. १३२४. અપર્યાપ્ત દશામાં નારકી અને દેવાનું જે મિશ્રત્વ તે (૧) કામણવૈક્રિયમિશ્રયાગ થાય. ૧૩૨૫. એમજ વળી મનુષ્ય અથવા તિર્યંચપ ચૅન્દ્રિ અથવા વાયુ વૈક્રિય ’કરીને અને એ સંપૂર્ણ કરી અને ત્યજી દઇને જ્યારે આદારિક શરીરને વિષે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે त्यारे (२) महारिश्वैडियमिश्रयोग थाय छे. १३२६-१३२७. Jain Education International For Private & Personal Use Only " www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy