SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ (२९८) लोकप्रकाश । [ सर्ग ३ मुहूर्तप्रमाणानां प्रमत्ताद्धानां सर्वासां मिलने देशोनपूर्वकोटीकालमानं भवति ॥ अन्ये च पाहुः । अष्टवर्षोनां पूर्वकोटिं यावत् उत्कर्षतः प्रमत्तता स्यात् । एवं अप्रमत्तसूत्रमपि ॥ नवरं ॥ जह्न अंतमुहत्तंति । किल अप्रमत्ताद्धायां वर्तमानस्य अन्तर्मुहूर्तमध्ये मृत्युः न भवतीति ॥ चूर्णिकारमतं तु प्रमत्तसंयतवर्जः सर्वोऽपि सर्वविरतोऽप्रमत्त उच्यते प्रमादाभावात् । स च उपशमश्रेणिं प्रतिपद्यमानः मुहूर्त्ताभ्यन्तरे कालं कुर्वन् जघन्यकालो लभ्यते इति ॥ देशोनपूर्वकोटी तु केवलिनमाश्रित्य इति॥ यनिर्दिष्टं जिनाधीशैरेकजीवव्यपेक्षया । त्यक्त्वा पुन: प्राप्तिरूपमथैषामुच्यतेऽन्तरम् ॥ १२९७ ।। __ जघन्यं सासादनस्य पल्यासंख्यांशसंमितम् । शेषेषु च दशानां स्यादन्तर्मुहूर्तमन्तरम् ॥ १२९८ ।। मिथ्यात्वस्य तदुत्कृष्टं द्विःषट्षष्टिः पयोधयः । साधिका; कथितास्तत्र श्रूयतां भावना वियम् ॥ १२९९ ॥ કરીએ એટલે ઉત્કર્ષત: કંઈક ન્યૂન કોડપૂર્વ થાય છે. એમાં પણ “અપ્રમત્ત’ ની અપેક્ષાએ ‘પ્રમત્ત ” ના અન્તમુહૂર્તો મ્હોટાં કપ્યાં છે. એટલે અન્તમુહૂર્તની સ્થિતિવાળા પ્રમત્ત ગુણસ્થાનના સર્વકાળ એકત્ર કરીએ તો “કોડપૂર્વથી કંઈક ન્યૂન” થાય છે. કેટલાકનો વળી એવો મત છે કે “પ્રમત્ત”નો સ્થિતિકાળ ઉત્કૃષ્ટ “ક્રેડપૂર્વથી આઠ વર્ષ જૂન” છે. ‘અપ્રમત્ત ના સંબંધમાં પણ એમ જ સમજવું. ફેર એટલે કે “અપ્રમત્તકાળની અંદર રહેનારનું અન્તમુહર્તની અંદર મૃત્યુ થતું નથી. વળી “ચૂણિ કાર” ને તો એવો મત છે કે પ્રમત્તસંજમી વિના બીજા સર્વ સર્વવિરતિ “અપ્રમત્ત કહેવાય છે કેમકે એમને પ્રમાદનો અભાવ છે–અમાદ હોતો જ નથી. આ સંયમી વળી ઉપશમણિને પ્રાપ્ત કરીને અન્તમુહૂર્તની અંદર મૃત્યુ પામવાથી જઘન્ય કાળ પમાય છે.” “કંઈક ન્યૂન ક્રોડપૂર્વ' કહ્યો એ કાળ તો કેવળીને આશ્રયીને કહ્યો છે. અહિં જિનપ્રભુએ જે.એક જીવની અપેક્ષાએ કહ્યું છે તે પ્રાપ્તિરૂપને ત્યજીને કહ્યું છે. હવે આ ગુણસ્થાનના અન્તર વિષે. ૧૨૭. સાસ્વાદન” નું અન્તર જઘન્યત: એક પલ્યોપમના અસંખ્યમાં અંશ જેટલું છે; અને શેષ તેરમાંહેના દશ ગુણસ્થાનનું અન્તર અન્તમુહૂર્તનું છે. ૧૨૯૮. મિથ્યાત્વગુણસ્થાનનું અન્તર ઉત્કૃષ્ટત: એકસોબત્રીશ સાગરોપમથી કંઈક અધિક छ. १२६६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy