SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] तेरमा ' सयोगिकेवलि ' गुणस्थान विषे । (२९१) मनःपर्यायवद्भिर्वा देवैर्वानुत्तरादिभिः । पृष्टस्य मनसार्थस्य कुर्वतां मनसोत्तरम् ॥ १२५१ ॥ द्विचत्वारिंशतः कर्मप्रकृतीनामिहोदयः । जिनेन्द्रस्यापरस्यैकचत्वारिंशत एव च ॥ १२५२ ॥ औदारिकांगोपांगे च शुभान्यखगतिद्वयम् । अस्थिरं चाशुभं चेति प्रत्येकं च स्थिरं शुभम् ॥ १२५३ ॥ संस्थानषट्कमगुरुलघूपघातमेव च।। पराघातोच्छ्वासवर्णगन्धस्पर्शरसा इति ॥ १२५४ ॥ निर्माणाद्यसंहनने देहे तैजसकार्मणे । असातसातान्यतरत् तथा सुस्वरदुःस्वरे ॥ १२५५ ॥ एतासां त्रिंशतः कर्मप्रकृतीनां त्रयोदशे। गुणस्थाने व्यवच्छेद उदयापेक्षया भवेत् ॥१२५६ ॥ कलापकम् ॥ __ भाषापुद्गलसंघातविपाकित्वादयोगिनि । नोदयो दुःस्वरनामसुस्वरनामकर्मणोः ॥ १२५७ ॥ शरीरपुद्गलदलविपाकित्वादयोगिनि । शेषा न स्युः काययोगा भावात्प्रकृतयस्त्विमाः ॥१२५८ ॥ મન:પર્યવજ્ઞાનવાળાઓએ અથવા અનુત્તર આદિક દેવાએ મનવડે પૂછેલા પ્રશ્નોને મનવડે જ ઉત્તર આપે એ “મનગ.” ૧૨૫૧. - અહિં એટલે આ તેરમે ગુણસ્થાને જિનભગવાનને બેંતાળીશ કર્યપ્રકૃતિ ઉદયમાં હોય અને એ શિવાયના કેવળીને એકતાળીશ કમ પ્રકૃતિનો ઉદય હોય છે. ૧૨પર. એમાંથી દારિક અંગ અને ઉપાંગ, શુભ અને અશુભ એમ બે આકાશગતિ, અસ્થિરસ્થિર–અશુભ-શુભ અને પ્રત્યેક એ પાંચ નામકર્મ, છ સંસ્થાન, અગુરુલઘુ-ઉપઘાત-પરાઘાત અને ઉચ્છવાસ એ ચાર નામકર્મ, વર્ણ, ગંધ, સ્પર્શ, રસ, નિર્માણનામકર્મ, આદ્ય સંઘયણ, તેજસ અને કાર્યણ એ બે દેહ, અસાતા અને સાતા વેદનીય એ બેમાંથી એક, તથા સુસ્વર અને દુ:સ્વર એ બે નામકર્મ-આ પ્રમાણેની ત્રીશ કર્યપ્રકૃતિઓને, તેરમે ગુણસ્થાનકે, ઉદયની અપેક્ષાએ, વ્યવચ્છેદ થાય છે. ૧૨૫૩–૧૨૫૬. વળી અગી ગુણસ્થાનમાં, ભાષાના પુગળોના વિપાકીપણાને લીધે “દુઃસ્વર' અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy