SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । श्रयन्त्युपशमश्रेणिमाद्यं संहननत्रयम् । दधाना नार्धनाराचादिकं संहननत्रयम् ।। १२०१ ।। ( २८२ ) तथोक्तम् । उपशमश्रेणिस्तु प्रथमसंहननत्रयेण श्रारुह्यते । इति कर्मस्तववृत्तौ ॥ परिवृत्तिशतान् कृत्वाऽसौ प्रमत्ताप्रमत्तयोः । गत्वा चापूर्वकरणगुणस्थानं ततः परम् ।। १२०२ ।। स्त्रीवेद हास्यादिषट्कं पुंवेदमप्यथ । [ सर्ग ३ क्रमात् प्रत्याख्यानाप्रत्याख्यानसंज्वलनाः क्रुधः ॥ १२०३ ॥ तथैव त्रिविधं मानं मायां च त्रिविधां तथा । द्वितीयतृतीय लोभौ विंशतिः प्रकृतीरिमाः ॥ १२०४ ॥ शमयित्वा गुणस्थाने नवमे दशमे ततः । शमी संज्वलनं लोभं शमयत्यतिदुर्जयम् || १२०५ || कलापकम् ॥ एकं चणं जघन्येनोत्कर्षेणान्तर्मुहूर्त्तकम् । उपशान्तकषायः स्यादूर्ध्वं च नियमात्ततः ॥ १२०६ ॥ श्रद्धाक्षयात् भवान्ताद्वा पतत्यद्वाक्षयात्पुनः । पतन्पश्चानुपूर्व्यासौ याति यावत्प्रमत्तकम् ||१२०७॥ युतम् ॥ પહેલા ત્રણ સંહનન–સંઘયણને ધારણ કરનારા ઉપશમશ્રેણિના આશ્રય કરે છે; - અ - નારાચ ’ વગેરે બીજા ત્રણ સંઘયણુવાળા એને આશ્રય કરતા નથી. ૧૨૦૧ ‘કર્મ સ્તવ ’ની વૃત્તિમાં પણ કહ્યું છે કે પહેલા ત્રણ સંઘયણવાળા,જ ઉપશમશ્રેણિએ ચઢે છે. वणी, येथे 'प्रभत्त' अने ' अप्रमत्त 'नी वय्ये से। परिवृत्ति ( रा ) रीने, अने पछी ‘अपूर्व४२षु' गुणस्थाने पडथीने, पु३षवेह - स्त्रीवेह - नपुंसवेह भवेह - प्रत्याખ્યાની, અપ્રત્યાખ્યાની અને સંજવલન એમ ત્રણ પ્રકારના ક્રોધ,એજ ત્રણ પ્રકારનું માન, એજ ત્રણ પ્રકારની માયા,—બીજા ત્રીજા પ્રકારના લાભ, તથા હાસ્ય વગેરે છ પ્રકૃતિ,—એમ સ મળીને વીશ પ્રકૃતિએ તા નવમે ગુણસ્થાને શમાવેલી છે અને અત્યન્ત દુય એવા સંજવલન લાભને દશમે ગુણસ્થાને ઉપશમાવેલે હાય છે એટલે ત્યાં એક સમયથી માંડીને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત્ત સુધી એના કષાયે ઉપશાંત રહે છે. ૧૨૦૨-૧૨૦૬, ત્યાર પછી ત્યાંથી નિયમિત-ચાક્કસ, ( ગુણસ્થાનની ) કાળસ્થિતિ પૂર્ણ થયે અથવા ભવના અન્ત આવ્યે એ પુન: પડે છે. એમાં પણ જે કાળ પૂર્ણ થયે પડે છે. તે પશ્ચાતુપૂર્વી વડે છેક ૮ પ્રમત્ત ગુણસ્થાન સુધી ઉતરતા ઉતરતા જાય છે. ૧૨૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy