SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ( २७०) लोकप्रकाश । [ सर्ग ३ पल्यासंख्येयभागेन हीनहीनतरां सृजेत् । तद् गुणस्थानमस्य स्यादपूर्वकरणाभिधम् ॥ ११७७॥ युग्मम् ॥ क्षपकश्चोपशमकश्चेत्यसो भवति द्विधा । क्षपणोपशमार्हत्वादेवायं प्रोच्यते तथा ॥ ११७८ ॥ न यद्यपि क्षपयति न चोपशमत्ययम् । तथाप्युक्तस्तथा राज्याहः कुमारो यथा नृपः ॥ ११७९ ॥ ___ अन्तर्मुहूर्त्तमानाया अपूर्वकरणस्थितेः। श्राद्य एव क्षण एतद्गुणस्थानं प्रपन्नकान् ॥ ११८०॥ त्रैकालिकांगिनोऽपेक्ष्य जघन्यादीन्यसंख्यशः । स्थानान्यध्यवसायस्योत्कृष्टान्तानि भवन्ति हि ॥१९८१॥ युग्मम् ।। असंख्यलोकाकाशांशमितानि स्युरमुनि च । ततोऽधिकाधिकानि स्युद्वितीयादिक्षणेषु तु ॥ १९८२ ॥ आद्य क्षणे यजघन्यं ततोऽनन्तगुणोज्ज्वलम् । भवेदाधक्षणोत्कृष्टं ततोनन्तगुणाधिकम् ॥ ११८३ ॥ અહિં તો વિશુદ્ધિને લઈને અપૂર્વએવી એ સ્થિતિને એ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે કરીને ઘટાડતા જાય છે. એવાં એવાં કારણોથી એનું આ ગુણસ્થાન અપૂર્વકરણ” નામનું કહેવાય છે. ૧૧૭૬–૧૧૭૭. વળી એનામાં “ખપાવવાની ” અને “ઉપશમાવવાની ” ગ્યતા હોવાથી, એના “ક્ષપક भने पशभ' गेम मेले ५ . ११७८. જે કે એ અપાવતો નથી અને ઉપશમાવતો પણ નથી, તોયે, રાજ્યને યોગ્ય એક રાજકુમાર જેમ રાજા કહેવાય છે તેમ, એ ( ક્ષેપક અને ઉપશમક ) કહેવાય છે. ૧૧૭૯. આ અન્તર્મહત્ત જેટલી અપૂર્વકરણ સ્થિતિને પહેલે જ ક્ષણે આ ( આઠમા ) ગુણસ્થાને પહોંચેલા ત્રણે કાળના પ્રાણીઓને અપેક્ષીને, અધ્યવસાયના, જઘન્યથી ઉત્કૃષ્ટ पर्यन्त, ससय स्थान। थाय छे. ११८०-११८१. અને એ સ્થાને લોકાકાશના અસંખ્ય પ્રદેશ જેટલા હોય. અને પછી બીજા, ત્રીજા વગેરે ક્ષણોમાં એથી અધિક અધિક હોય. ૧૧૮૨. આદ્ય સમયે અધ્યવસાયનું સ્થાન જઘન્યતઃ જેટલું ઉજ્વળ હોય એના કરતાં અનન્તशुष्य Sarin ( माध क्षयनु) कृष्टत: डाय. ११८3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy