SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ (२७४) लोकप्रकाश । [सर्ग ३ यथाहि भुक्तं क्षीरान्नमुद्वमन्मक्षिकादिना । किंचिदास्वादयत्येव तद्रसं व्यग्रमानसः ॥ ११५२ ॥ तथायमपि मिथ्यात्वाभिमुखो भ्रान्तमानसः । सम्यक्त्वमुद्वमन्नास्वादयेत्किंचन तद्रसम् ॥ ११५३ ॥ इति द्वितीयम् ॥ पूर्वोक्तपुंजत्रितये स यद्यर्धविशुद्धकः । समुदेति तदा तस्योदयेन स्याच्छरीरिणः ॥ ११५४ ॥ श्रद्धा जिनोक्ततत्वेऽर्धविशुद्धासौ तदोच्यते । सम्यमिथ्यादृष्टिरिति गुणस्थानं च तस्य तत् ॥११५५॥ युग्मम् ॥ अन्तर्मुहूर्त्त कालेोऽस्य तत ऊर्ध्वं स देहभृत् । अवश्यं याति मिथ्यात्वं सम्यक्त्वमथवाप्नुयात् ॥ ११५६ ॥ इति तृतीयम् ॥ सावद्ययोगाविरतो यः स्यात्सम्यक्त्ववानपि । गुणस्थानमविरतसम्यग्दृष्ट्याख्यमस्य तत् ॥ ११५७ ॥ જેવી રીતે કે વ્યગ્રમનવાળાને ખાધેલા અન્નનું મક્ષિકા વગેરેથી વમન થાય ત્યારે એને એ વમન કરેલા રસને કંઈક તો સ્વાદ વર્તાય છે, તેવી રીતે આ પ્રાણી પણ બ્રાન્તિને લીધે મિથ્યાત્વનુખ થતાં સમકિતનું વમન કરે છે ત્યારે એને એને કંઇક સ્વાદ આવ્યા વિના रहते। नथी. ११५२-११५३. એવી રીતનું બીજું ગુણસ્થાનક છે. અગાઉં ત્રણ “પંજ ” કહી ગયા છીએ એમાંના એક “અર્ધવિશુદ્ધ' નામના પુંજનો જ્યારે ઉદય થાય છે ત્યારે પ્રાણીને જિનભાષિત તત્વને વિષે અર્ધવિશુદ્ધ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને ત્યારે તે પ્રાણી સમ્યકૃમિથ્યાદષ્ટિ કહેવાય છે અને એનું ગુણસ્થાનક સમ્યમિથ્યાષ્ટિગુણસ્થાનક કહેવાય છે. ૧૧૫૪–૧૧૫૫. એ ગુણસ્થાનકનો કાળ અન્તર્મુહૂર્તને છે. તે પછી એ પ્રાણ અવશ્ય મિથ્યાત્વ અથવા સમકિત પ્રાપ્ત કરે છે. ૧૧૫૬. આવી ત્રીજા ગુણસ્થાનકની હકીકત છે. સમ્યકત્વવાન હોવા છતાં પણ જે પ્રાણી સાવધયોગથી વિરપે ન હોય તેનું ગુણસ્થાન 'अविरतसभ्यष्टि अडवाय. ११५७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy