SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ( २६६) लोकप्रकाश । [ सर्ग ३ दिशो विदिशि याने तु नाडीमाये द्वितीयके । ऊर्ध्वं चाधस्तृतीये तु बहिर्विदिशि तुर्यके ॥ ११०४ ॥ यदोक्तरीत्या विदिशो जायते विदिशि क्वचित् । तदा तत्समयाधिक्यात् स्यात्पंचसमया गतिः॥ ११०५ ॥ उक्तं च विदिसाश्रो दिसं पढमे बीए पइसरइ नाडिमझमि । उठें तइए तुरिए उ नीइ विदिसं तु पंचमए ॥ ११०६ ॥ इति भगवतीवृत्तौ शतक १४ प्रथमोद्देशके ॥ ___ भगवतीसप्तमशतकप्रथमोदेशके तु पंचसामयिकी विग्रहगतिमाश्रित्य इत्थमुक्तं दृश्यते । इदं च सूत्रे न दर्शितम् । प्रायेण इत्थमनुत्पत्तिः । इति ॥ व्यवहारापेक्षया च भवेदाहारकोऽसुमान् । गतौ किलैकवकायां समयद्वितयेऽपि हि ॥ ११०७॥ तथाहि समये पूर्वे शरीरमेष उत्सृजेत् । तस्मिन्पुनः तच्छरीरयोग्याः केचन पुद्गलाः ॥ ११०८ ॥ (જીવ) દિશામાંથી વિદિશામાં જવું હોય તો પહેલે સમયે નાડીમાં પ્રવેશ કરે, બીજે સમયે ઊર્ધ્વ ગતિ કરે, ત્રીજે સમયે અધેદિશાએ જાય અને એથે સમયે બહાર વિદિ शामा लय छे. ११०४. પણ એ જ્યારે એક વિદિશામાંથી (નીકળીને) હરકોઈ અન્ય વિદિશામાં ઉત્પન્ન થવાને હોય ત્યારે એને ચાર સમયથી અધિક સમય જોઈએ, એટલે કે પાંચ સમય જોઈએ. ૧૧૦૫. અન્યત્ર પણ કહ્યું છે કે (જીવ) પહેલે સમયે વિદિશામાંથી દિશામાં જાય, બીજે સમયે નાડીની અંદર પ્રવેશ કરે, ત્રીજે સમયે ઊર્ધ્વ ગતિ કરે, એથે સમયે અધોગતિ કરી બહાર નીકળે અને પાંચમે સમયે વિદિશાને એટલે હરકોઈ ખુણાને આશ્રય લે. ૧૧૦૬. એવી ભગવતીસૂત્રની વૃત્તિમાં દમા શતકના પહેલા ઉદેશમાં હકીકત છે. સાતમાં રાતના પહલા ઉદેશમાં તો પાંચ સમયની વિગ્રહગતિના સંબંધમાં એમ થાય એમ કહ્યું છે. મૂળ સૂત્રમાં એવું કાંઈ બતાવ્યું નથી. કારણકે પ્રાય: એવી રીતે ઉત્પત્તિ ન હોય વળી વ્યવહારનયની અપેક્ષાએ પ્રાસી એકવક્રગતિમાં બેઉ સમયમાં આહારક થાય છે: પૂર્વના (પહેલા) સમયમાં શરીર ત્યજી દે છે અને એજ સમયમાં વળી એ શરીરને ચાખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy