SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ व्यलोक 'संघात अने 'परिशाट। (२६३) समयः प्राग्भवस्यैष सम्भवेन्न पुनर्गतेः। प्राच्यांगसर्वशाटोऽग्यभवाद्यक्षण एव यत् ॥ १०८५ ॥ परभवपढमे साडोत्ति आगमवचनात् ॥ उदेति समयेऽत्रैव गति: सह तदायुषा । ततोऽन्यजन्मायुर्वक्रगतावप्यादिमक्षणे ॥ १०८६ ॥ तत्र संघातपरिशाटस्वरूपं चैवम् श्रागमे संघात: परिशाटश्च तौ द्वौ समुदिताविति । औदारिकादिदेहानां प्रज्ञप्तं करणत्रयम् ॥ १०८७ ॥ सर्वात्मना पुद्गलानामाघे हि ग्रहणं क्षणे । चरमे सर्वथा त्यागो द्वितीयादिषु चोभयम् ॥ १०८८ ।। ___ यथा तप्ततापिकायां सस्नेहायामपूपकः। एह्णाति प्रथमं स्नेहं सर्वात्मना न तु त्यजेत् ॥ १०८९ ॥ ततश्च किंचिद् गृह्णाति स्नेहं किंचित्पुनस्त्यजेत् । संघातभेदरूपत्वात्पुद्गलानां स्वभावतः ।। १०९० ॥ શાટ (ગ્રહણ અને ત્યાગ) સત્તામાં હોવાથી, આ સમય પૂર્વભવને સંભવે છે, પરભવન સંભવતો નથી. કેમકે પૂર્વભવના શરીરને સર્વથાત્યાગ આગામી ભવના આદ્ય ક્ષણમાં જ याय छे. १०८४-१०८५. આગમનું પણ વચન છે કે પરભવના આદ્ય ક્ષણમાં પરિશા-ત્યાગ થાય.' અને આજ સમયે તે આયુષ્યની સાથે ગતિ ઉદયમાં આવે છે. તેથી અન્ય જન્મનું આયુષ્ય વક્રગતિમાં પણ આ ક્ષણે ઉદયમાં આવે છે. ૧૦૮૬. સંઘાત-અને-પરિપાટ (ગ્રહણ--અને-મોચન ) નું સ્વરૂપ આગમમાં નીચે પ્રમાણે ४धुं छे: દારિક વગેરે પ્રકારનાં શરીર છે એનાં ત્રણ ‘કરણ’ કહ્યાં છે. પહેલે ક્ષણે પુગળાનું સર્વથા “ ગ્રહણ” થાય છે, અન્તિમ ક્ષણે સર્વથા “ ત્યાગ’ થાય છે અને વચલા क्षणभा 'अहुए भने त्याग' थाय छे. १०८७-१०८८. જેવી રીતે તપાવેલી તેલવાળી લેઢીમાં નાખેલ પુડલો પ્રથમ સર્વથા તેલ ગ્રહણ કરે છે, ત્યજતો નથી, અને પછી હું ગ્રહણ કરે અને વળી થોડું ત્યજે, કેમકે ગ્રહણ કરવું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy