SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] ए पयोयोनु · अल्पबहुत्व' । (२५५) समस्तरूपिद्रव्याणि प्रतिद्रव्यमसंख्यकान् । भावान् वेत्तीत्यनन्तघ्ना विभंगापेक्षयावधौ ॥ १०४३ ॥ अनन्तगुणितास्तेभ्यः श्रुताज्ञान इदं यतः । सर्वमूर्तामूलद्रव्यसर्वपर्यायगोचरम् ॥ १०४४ ॥ श्रुताज्ञानाविषयाणां केषांचित् विषयत्वतः । स्पष्टत्वाच्च श्रुतज्ञाने तेभ्यो विशेषतोऽधिकाः ॥ १०४५ ॥ अभिलाप्यानभिलाप्यविषयेऽनन्तसंगुणाः। मत्यज्ञाने श्रुतज्ञानादभिलाप्यैकगोचरात् ॥ १०४६ ।। मतिज्ञानपर्यवाश्च ततो विशेषतोऽधिकाः । मत्यज्ञानाविषयाणां विषयत्वात् स्फुटत्वतः ॥ १०४७॥ तेभ्योऽप्यनन्तगुणिताः केवलज्ञानपर्यवाः । सर्वाद्धाभाविनिखिलद्रव्यपर्यायभासनात् ॥ १०४८ ।। इति ज्ञानम् ॥ २६ ॥ ખ્યદ્વીપસમુદ્રોરૂપ ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને તથા એના કોઈ કઈ પર્યાને જાણે છે, જે પર્યા મન:પર્યવજ્ઞાનના યની અપેક્ષાએ અનન્તગણું છે. ૧૦૪૧–૧૦૪ર. અવધિજ્ઞાની સર્વ રૂપીપદાર્થોને તથા પ્રત્યેક પદાર્થના અસંખ્ય ભાવને જાણે છે, માટે વિર્ભાગજ્ઞાનની અપેક્ષાએ અવધિજ્ઞાનના પર્યાયે અનન્ત છે. ૧૦૪૩. એ કરતાં અનઃગણા શ્રુતજ્ઞાનના પર્યાય છે, કારણ કે મૂર્નામૂર્ત-સર્વ-દ્રવ્યના પર્યા श्रुतमज्ञानना विषय छ. १०४४. શ્રુતજ્ઞાનના પર્યાય, શ્રુતજ્ઞાનનો અવિષય-એવા કેટલાક પર્યાનો પણ વિષય હોવાથી તથા સ્પષ્ટ હોવાથી તેથી વિશેષ અધિક છે. ૧૦૪૫. માત્ર વચનગેચર એવા શ્રુતજ્ઞાનના કરતાં મતિઅજ્ઞાનના પર્યાયે અનન્તગણા છે; કેમકે મતિઅજ્ઞાનને વિષય વચનગોચર તથા વચનઅચર–બે છે. ૧૦૪૬. તેના કરતાં પણ વિશેષ અધિક મતિજ્ઞાનના પર્યાય છે, કેમકે મતિઅજ્ઞાનને અવિષય એવા પદાર્થો પણ એના વિષયમાં આવે છે, અને વળી એ સ્પષ્ટ પણ છે. ૧૦૪૭. એના કરતાં પણ અનન્તગણુ કેવળજ્ઞાનના પર્યાયો છે. કેમકે એ સર્વકાળમાં થનારા સર્વ દ્રવ્યપર્યાયને પ્રકાશે છે. ૧૦૪૮. આ પ્રમાણે છવ્વીસમા દ્વારા જ્ઞાનનું સ્વરૂપ સ પૂર્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy