SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एओना 'स्वपर्याय' अने 'परपर्याय ' । जह ते परपज्जाया न तस्स अह तस्स न परपज्जाया । आचार्यः प्राह-जं तंमि असंबद्धा तो परपजायववदेसो ॥ १०२० ॥ ननु ( २५१ ) चाय सपज्जायविसेसणाइगा तस्स जमुवजुज्जन्ति । सधणमिवासंबद्धं हवन्ति तो पज्जवा तस्स ॥। १०२१ ॥ चायत्ति त्यागेन स्वपर्यायविशेषणादिना च परपर्याया घटादिपर्याया येन कारणेन तस्य ज्ञानस्य उपयुज्यन्ते उपयोगं यान्ति । यतः घटादिसकलवस्तुपर्यायपरित्यागे एवं ज्ञानादिरर्थः सुज्ञातो भवतीति सर्वे पर्यायाः परित्यागमुखेन उपयुज्यन्ते । तथा परपर्यायसद्भावे एव एते स्वपर्याया इति विशेषयितुं शक्या इति ॥ स्वपर्यायविशेषणेन परपर्याया उपयुज्यन्ते इति तात्पर्यम् ॥ श्रुतेऽप्यनन्ताः पर्यायाः प्रोक्ताः स्वपरभेदतः । स्वीयास्तत्र च निर्दिष्टास्तेऽक्षरानक्षरादयः ॥ ९०२२ ॥ क्षयोपशमवैचित्र्याद्विषयानन्त्यतश्च ते । श्रुतानुसारिबोधानामानन्त्यात्स्युरनन्तकाः || १०२३ ॥ અહિ' કાઈ એવી શંકા ઉઠાવે કે “ જ્યારે તે પરપર્યાયા છે ત્યારે તેઓ તેના નથી; અને જો તેના છે તા તે પરપોંચા નથી ” તેા એનુ સમાધાન એવી રીતે કે એ પરપર્યાય એટલા માટે કહેવાય છે કે એ એની સાથે સંબદ્ધ નથી માટે. ૧૦૨૦, વળી સ્વપર્યાય એવા વિશેષણને લીધે, પાતાપણાના ત્યાગ થાય છે; પરન્તુ એના ઉપચેાગમાં આવવાથી એ પર્યાય એના કહેવાય છે; અસદ્ધ છતાં પેાતાના ઉપયાગમાં આવતું ધન જેમ પેાતાનું કહેવાય છે એમ. સંબંધપણાને ત્યાગ છતાં · સ્વપર્યાય ’ ( એવું વિશેષણ)–એનુ કારણ એ કે એ કારણુથી પરપર્યાય. એટલે ઘટ આદિના પર્યાયેા એ જ્ઞાનના ઉપયાગમાં આવે છે. કેમકે ઘટ વગેરે સર્વ વસ્તુઓના પર્યાયના પરિત્યાગવડે જ જ્ઞાનાદિ અર્થ સુજ્ઞાત થાય છે. આમ સર્વ પર્યા त्यागस्व३ये उपयोगमां आवे छे. वणी 'परपर्याय' मे हाय-भेना सहभाव होय, તે જ આ “ સ્વપર્યાય ' છે એમ કહેવુ' શકય છે. ‘ સ્વપર્યાય ’ ના વિશેષણે કરીને પરપર્યા ચાના ઉપયાગ કરાય છે—એમ તાત્પર્ય છે. C Jain Education International શ્રુતજ્ઞાનના પણુ અનન્ત પાંચે છે. અને એનાયે સ્વપર્યાય, અને પરપર્યાય—એવા એ ભેદ છે, અક્ષર અનક્ષર વગેરે સ્વપર્યાયેા છે. ક્ષયેાપશમની વિચિત્રતાથી તથા વિષયાના અનન્તપ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy