SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक एओनुं ' अन्तर ' अने ' अल्पवहुत्व । (२४९) सादिसान्ते पुनस्तत्राधिकाः षट्षष्टिसागराः। इयमुत्कुष्टसम्यक्त्वस्थितिरेव तदन्तरम् ॥ १००७ ॥ अन्तरं स्याद्विभंगस्य ज्येष्टं कालो वनस्पतेः। अन्तर्मुहूर्तमेतेषु त्रिषु ज्ञेयं जघन्यतः ॥ १००८ ॥ स्तोका मनोज्ञा अवधिमन्तोऽसंख्यगुणास्ततः । मतिश्रुतज्ञानवन्तो मिथस्तुल्यास्ततोऽधिकाः ॥ १००९ ॥ असंख्येयगुणास्तेभ्यो विभंगज्ञानशालिनः । केवलज्ञानिनोऽनन्तगुणास्तेभ्यः प्रकीर्तिताः ॥ १०१० ॥ तदनन्तगुणास्तुल्या मिथो द्वयज्ञानवर्तिनः। ___ अप्यष्टस्वेषु पर्याया अनन्ताः कीर्तिता जिनैः ॥ १०११ ॥ सर्वेषां पर्यवा द्वेधा स्वकीयापरभेदतः ।। स्वधर्मरूपास्तत्र स्वे परधर्मात्मकाः परे ॥ १०१२॥ क्षयोपशमवैचित्र्यान्मतेरवग्रहादयः। अनन्तभेदाः षट्रस्थानपतितत्वाद् भवन्ति हि । ॥ १०१३ ॥ સાદિસાન્ત” (અજ્ઞાનદ્રય) માં છાસઠ સાગરોપમથી કંઈક અધિક અન્તર છે. અને એ સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ બરાબર છે. ૧૦૦૭. વિર્ભાગજ્ઞાનનું ઉત્કૃષ્ટ અન્તર વનસ્પતિના કાળ જેટલું છે. ત્રણે અજ્ઞાનનું જઘન્ય અન્તર અન્તર્મુહૂર્તનું જાણવું. ૧૦૦૮. મન:પર્યવજ્ઞાનીઓ સર્વથી થોડા છે, અવધિજ્ઞાનીઓ એનાથી અનન્તગણ છે. મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની બેઉ પરસ્પર તુલ્ય છે અને અવધિજ્ઞાનીઓ કરતાં અધિક છે. ૧૦૦૯. એના કરતાં અસંખ્યગણ વિભંજ્ઞાનીઓ છે, અને અનન્ત ગણ કેવળજ્ઞાનીઓ છે. ૧૦૧૦. તેથી અનન્તગણુ અને પરસ્પર તુલ્ય બેઉ–અજ્ઞાન–વાળાઓ છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન-એમ આઠેમાં પ્રભુએ અનન્ત પર્યાયો કહેલા છે. ૧૦૧૧. सर्वना पर्याय।, (१) स्वपर्याय मने (२) ५२५र्याय-यम में प्रारना छ. स्वधर्म३५-से २१ पयाय भने ५२धर्भ ३५ मे ५२५र्याय. १०१२.. ક્ષપશમના વિચિત્રપણાને લીધે, મતિજ્ઞાન છે “સ્થાન” માં વહેંચાઈ ગયેલું હોઈ अनासपाह' साहि अनन्तलेह थाय छे. १०१३. ३२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy