SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] ‘मति ', ' श्रुत ' आदि ज्ञानोना सहभाव विषे। (२४१-) अत एव एकेन्द्रियाणामपि श्रुतज्ञानं स्वीकृतं श्रुते ॥ यथा- जह सुहुमं भाविंदियनाणं दबिदियावरोहे वि। दव्वसुआभावमि वि भावसुओं पत्थिवाइणं ॥ १॥ भावेन्द्रियोपयोगश्च बकुलादिवत् एकेन्द्रियाणां सर्वेषां भाव्यः॥ तथा मलयगिरिपूज्या अप्याहुः नन्दीवृत्तौ--- यद्यपि तेषां एकेन्द्रियादीनां परोपदेशश्रवणासम्भवः तथापि तेषां तथाविधक्षयोपशमभावतः कश्चित् अव्यक्तः अक्षरलाभो भवति। यद्वशात् अक्षरानुषक्तं श्रुतज्ञानं उपजायते । इत्थं चैतदंगीकर्तव्यम्-तेषामपि आहाराद्यभिलाष उपजायते । अभिलाषश्च प्रार्थना। सा च यदीदमहं प्राप्नोमि तदा भव्यं भवतीत्याद्यक्षरानुविद्वैव । ततस्तेषामपि काचित् अव्यक्ताक्षरोपलब्धिः अवश्यं प्रतिपत्तव्या ॥ इति ॥ मतिज्ञानश्रुतज्ञानरूपे द्वे भवतः सह । त्रीणि ते सावधिज्ञाने समनःपर्यवे तु वा ॥ ९६४ ॥ એ ઉપરથી જ આગમમાં “એકેન્દ્રિય જીવમાં પણ શ્રુતજ્ઞાન છે” એમ સ્વીકાર કર્યો છે. જુઓ: જેમ દ્રવ્યેન્દ્રિયનો અવરોધ થયો હોય છતાં સૂમ ભાવેન્દ્રિયનું જ્ઞાન હોય છે તેમ દ્રવ્યકૃતનો અભાવ છતાં પૃથ્વી આદિકમાં ભાવથુત હોય છે. (૧) વળી ભાવ-ઈન્દ્રિયોને ઉપયોગ તો બકુલ આદિની પિઠે સર્વ એકેન્દ્રિમાં છે એમ सभा . પૂજ્યપાદ મલયગિરિ પણ નંદીસૂત્રની ટીકામાં કહે છે કે એ એકેન્દ્રિય જીવોને બીજાઓનો ઉપદેશ કર્ણગોચર થે અસંભવિત છે તો પણ કોઈ એવા પ્રકારના ક્ષપશમને લીધે એમને કંઈ અવ્યક્ત અક્ષરલાભ તો થાય છે. અને એને લીધે અક્ષરની પાછળ શ્રુતજ્ઞાન પણ આવે છે. આ વાતનો સ્વીકાર આવી રીતે કરો:એમને પણ આહાર આદિની અભિલાષા થાય છે, અને અભિલાષા એટલે પ્રાર્થના. અને તે પ્રાર્થના પણ “આ વસ્તુ જે મને મળી જાય તો બહુ સારું થાય ઈત્યાદિ અક્ષરસંયુક્ત જ છે, ત્યારે એપરથી એ એકેન્દ્રિય જીવોને પણ કંઈક અવ્યક્ત અક્ષરની અવશ્ય પ્રાપ્તિ હોય છે सेभ समा મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બે એક સાથે હોય છે. તેમ તે બેની સાથે અવધિજ્ઞાન કે મન: ३१ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy